• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: April 9, 2021

  • Home
  • અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, 4 વિદ્યાર્થીઓએ ધાબાની ટાંકી પર જઈ પોતાનો જીવ બચાવ્યો

અમદાવાદની અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ, 4 વિદ્યાર્થીઓએ ધાબાની ટાંકી પર જઈ પોતાનો જીવ બચાવ્યો

કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે.…

સિવિલમાં દાખલ 90% દર્દી ઓક્સિજન પર, નવા દર્દી પણ ગંભીર સ્થિતિમાં

કલેક્ટરની સ્પષ્ટતા, ઇન્જેક્શન લેવા દર્દીના સગાએ જાતે જવું નહીં, હોસ્પિટલો જશે લોકો ઘરે નહીં રહે તો આગામી દિવસોમાં તબીબી માળખું ભાંગી પડવાની ભીતી કેન્દ્રીય ટીમે પાલિકા પાસેથી કોવિડ મેનેજમેન્ટની વિગતો…

સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો, કોરોના રિપોર્ટ ફરજીયાત કરાતાં માર્ચમાં હવાઈ મુસાફરી ઘટી

કોરોનાએ ઉથલો મારતાં હવાઈ મુસાફરોની સંખ્યા ઘટવા લાગી સુરત એરપોર્ટ પર 10 મહિનામાં પેસેન્જરોની અવર જવર 1,500થી સીધી જ 97,000 પર પહોંચી હતી. પરંતુ માર્ચમાં કોરોના વિકરાળ બનતા હવાઇ મુસાફરીની…

લોકડાઉનના ભયથી ફરી પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ, UP-બિહારની ટ્રેન સૂપર સ્પ્રેડર બની શકે છે

LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે, સરકાર નિર્ણય પાછો ખેંચેઃ કોંગ્રેસના નેતા સંજય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ…

સરકાર અને નક્સલીઓ વચ્ચે થઈ હતી સિક્રેટ ડીલ, રાકેશ્વરને છોડાવવા પહોંચેલા પત્રકારોની સામે ખુલાસો

નક્સલીઓએ રાકેશ્વર સિંહનું ન અપહરણ કરી લીધું હતુ જોનાગુડા ગામથી 15 કિલોમીટર અંદરના વિસ્તારમાં રાકેશ્વર સિંહને રાખવામા આવ્યો હતો CRPF કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહને છોડાવવા માટે સરકાર અને નક્સલીઓ વચ્ચે…

પાર્કમાં બેઠેલા લોકો પર આડેધડ ફાયરિંગ, એકનું મોત, 6 ઘાયલ; પોલીસે આરોપીને ઝડપ્યો

અમેરિકામાં હુમલાખોરે એક પાર્કમાં ફાયરિંગ કર્યું અમેરિકાના ટેક્સાસના બ્રાયન શહેરમાં આવેલા એક પાર્કમાં હુમલાખોરે ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પાર્કમાં બેઠેલી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 અન્ય લોકો…

ફૂલોના ખેતરમાં ફૂલની તસવીરઃ પોતાનું સરનામું મકાને જ બદલ્યું; બોટમાં, ઊંટ પર તો સ્નોમોબાઈલથી કોરોનાની રસી પહોંચી રહી છે

કેલિફોર્નિયાના કાર્લ્સબાડમાં ફૂલોનું ખેતર ‘ધ ફ્લાવર ફિલ્ડ’ આવેલું છે. જ્યાં એક સુંદર ફૂલ જેવી કન્યા મિત્ર સમક્ષ ફોટો પડાવી રહી છે. આ ફૂલોનું ખેતર 50 એકરમાં પથરાયેલું છે અને રંગબેરંગી…

ધ બિગ બુલઃ મધ્યમ વર્ગની મહત્ત્વકાંક્ષાનું ઉદાહરણ કે પછી સિસ્ટમ સામે સવાલ

રેટિંગ 3.5/5 કલાકારો અભિષેક બચ્ચન, ઈલિયા ડીક્રૂઝ, સૌરભ શુક્લા, સોહમ શાહ ડિરેક્ટર કૂકી ગુલાટી પ્રોડ્યૂસર અજય દેવગન, આનંદ પંડિત સંગીત સંદીપ શિરોડકર​​​​​​​​​​​​​​ હર્ષદ મહેતા પ્રકરણથી પ્રેરિત ‘ધ બિગ બુલ’ મધ્યમવર્ગીય…

MI 2013થી પ્રથમ મેચમાં હારી છે, પરંતુ ત્યારથી 5 વખત ટાઈટલ પણ જીત્યા; 3 વખત RCB ઓપનિંગ મેચમાં ફ્લોપ

રોહિતની કેપ્ટનશિપમાં ટ્રોફીની હેટ્રિક કરવા માટે આજે મુંબઈની ટીમ ચેન્નઈના મેદાનમાં ઉતરશે વિરાટ કોહલી પાસે આ સીઝનમાં IPL કારકિર્દીના 6 હજાર રન પૂરા કરવાની તક IPLની 14મી સીઝનનો આજથી આગાઝ…

હવે દિલ્હી-મુંબઈ સહિત આંધ્ર પ્રદેશમાં જિયોની સર્વિસ વધુ સારી થશે, કંપનીએ એરટેલ પાસેથી 1497 કરોડ રૂપિયામાં સ્પેક્ટ્રમ ખરીદ્યા

આ એગ્રીમેન્ટ દૂરસંચાર વિભાગ દ્વારા જાહેર થયેલા સ્પેક્ટ્રમ ટ્રેડિંગની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવ્યો નવા સ્પેક્ટ્રમ જોડાવાથી રિલાયન્સ જિયોનું બેઝિક સ્ટ્રક્ચર અને નેટવર્ક ક્ષમતા વધારે સારી થશે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડે…

Translate »