બોલીવુડ એક્ટર અજય દેવગને એક વીડીયો પોતાના ટવીટર હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતાઓ તેમજ ફિલ્મ અભિનેત્રી આલ્યા ભટ્ટ ભારતીયોને માસ્ક પહેરવા અને વેક્સિન લઈ કોરોના સામે રક્ષણ પ્રાપ્ત કરવા અપીલ કરી રહ્યાં છે. વેક્સિન અંગેની ભ્રામક વાતોમાં ન આવવા પણ અજય કહી રહ્યો છે. …