દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા

કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 12,403 દર્દીઓ

Read More

નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે

મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની

Read More

સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ

…. 21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા

Read More

સુરત મનપાએ 102 દિવ્યાંગોને ફ્રી કોરોના રક્ષક રસી આપી

સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે સુરત

Read More

દેશની કઈ કોરાેના રક્ષક વેક્સિન બનાવે છે વધુ એન્ટી બોડી?

આપણાં દેશમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. આવામાં ઘણા લોકોનો પ્રશ્ન છે કે, કઇ

Read More

વધુ એક ભારતીય રસી દેશને મળશે, સરકારે 30 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હૈદ્રાબાદ સ્થિત રસી બનાવતી કંપની બાયોલોજિકલ-ઈ સાથે 30 કરોડ રસીના ડોઝ રિઝર્વ રાખવાની વ્યવસ્થા કરી છે. બાયોલોજિકલ-ઇની રસીના ડોઝ ઓગસ્ટ-ડિસેમ્બર 2021ની વચ્ચે

Read More

સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે પણ તે લેવા જતા નથી.

Read More

એક ડોઝ લીધા બાદ એન્ટિબોડી ન બનતા કંપની અને મંજૂરી આપનાર સામે ગુનો દાખલ કરવા અરજી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII), જે કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે અને એને મંજૂરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ

Read More

આ રસી લેનારાઓને હાલ પુરતુ વિદેશ પ્રવાસથી દૂર રહેવું પડી શકે, કારણ જાણો!

કોરોનાના કપરાકાળમાં વિશ્વમાં મોટાભાગના દેશોએ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે રસીકરણ અભિયાન તમામ દેશમાં આગળ વઘ્યું છે ત્યારે કેટલાક દેશોએ મુસાફરી

Read More

Translate »