કોરોના સામેની લડાઈની સાથોસાથ આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ-સોશિયલ મીડિયા સહાયક
નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા…
દેશમાં 111.40 કરોડ લોકો રસી મુકાવી, જોકે 24 કલાકમાં 11850 કેસ નોંધાયા
કોવિડ-19 અપડેટ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 111.40 કરોડ લોકોને રસી આપવામાં આવી છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11,850 નવા કેસ નોંધાયા સાજા થવાનો દર હાલમાં 98.26% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 12,403 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,38,26,483 દર્દીઓ સાજા થયા…
ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો
આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની રહ્યાં છે. રાજ્યમાં હવે ત્રણ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ…
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં DNAનાં પ્રોટીનમાં આના પુરાવા મળ્યા…
શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!
રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આરોગ્યલક્ષી મુશ્કેલીઓ ન પડે તે માટે ટેસ્ટિંગથી…
કોરોના સંક્રમણ ઝડપી ફેલાવવા મામલે દેશમાં અમદાવાદનો સાતમો ક્રમ, દિલ્હી પ્રથમ
દેશમાં હાલ કોરોના સંક્રમણ ભલે કાબુમાં આવ્યું હોય પરંતુ ત્રીજી લહેરની દહેશત વચ્ચે તમામ રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી છે. આ દરમિયાન પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્સએ એક…
હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય
રાજા શેખ, સુરત કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત રાજ્યના 7000 જેટલા જીમના સંચાલકો અને તેની સાથે સંકળાયેલો સ્ટાફ…
યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફતમાં વેક્સિન…
કોરોનામુક્ત ગામ બનાવો અને 50 લાખનું ઈનામ મેળવો, અહીંની સરકારે કાઢી સ્કીમ
સમગ્ર દેશમાં કોરોનાની બીજા ચક્રમાં શહેરની સાથોસાથ ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા છે. હોસ્પિટલમાં બેડ ખુટી પડવા, ઓક્સિજનની અછત, સ્મશાનમાં જગ્યાનો અભાવ સહિતના અનેક મુદ્દાઓ ઉપસ્થિત…
કોરોનાના બીજા ગંભીર ફેઝને આયોજનબદ્ધ રીતે નિયંત્રિત કરનાર સુરત મનપા કમિશનરની ભારોભાર પ્રસંશા
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (IAS)એ કોરોના સમયગાળા દરમિયાન શહેરમાં કોરોના પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. જેની કોવિડ કંટ્રોલ સુરત મોડેલની મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને દિલ્હીના…