• Mon. Jun 27th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

covid19

  • Home
  • સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે પણ તે લેવા જતા નથી. પરિણામે ઘણાં ખરેખર લેવા જનારાઓને…

ચમત્કાર: 100 ટકા ફેફસામાં સંક્રમણ છતા ભરૂચના ઈર્શાદ શેખે કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે, ત્યારે સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે, અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવ 35 વર્ષીય ઈર્શાદભાઈ…

પાલિતાણાના બે સગા જૈન મહારાજ અને તેમના એક સંસારી ભાઈએ કોરોનાને હરાવ્યો

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન સાધુ ભગવંતોએ શરૂ કર્યું વિહાર સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર…

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું પ્રમાણ નોંધાઇ રહ્યું હોય જિલ્લા પ્રશાસન દ્વારા બાળકોમાં ફેલાતું સંક્રમણ…

બ્લેક ફંગસનો હાહાકાર: તેનાથી કોરોના દર્દીઓને બચાવવા માટે શું કાળજી રાખવી?

દેશમાં કોરોના મહામારીની સાથે મ્યુકોરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસો એટલા મોટા પ્રમાણમાં વધી ગયા છે કે કેન્દ્ર સરકાર ,ગુજરાત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોએ તેને મહામારી તરીકે ઘોષિત કરી…

કોરોનામાં મૃત્યુ પામેલાઓનું પોર્સ્ટમોર્ટમ કરી સાચુ કારણ જાણવા કોણે કરી માંગ?

સુરતના એક્ટિવિસ્ટ એવા અને હાલમાં જ કોરોના સામેના જંગ જીતેલા સંજય ઇઝાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને એક પત્ર લખીને કોરોનામાં દેખાડવામાં આવતા મૃતકના મૃતદેહનો પીએમ…

ગુજરાતમાં કોરોના કરફ્યુના નિયંત્રણોમાં કોઈ ફેરફાર નહીં, 21 મે બાદ થઈ શકે નવી જાહેરાત

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે, ૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો,…

સુરતમાં આ ત્રણ સ્ટ્રેન કેસ વધારવા માટે જવાબદાર, મનપા બનાવશે વિશેષ સેલ

સુરતમાં કોરોનાના કેસ 15થી 20 દિવસમાં જ અચાનક વધવા અને વધુ મોત માટે કયા કારણો જવાબદાર છે? કોરોનાનો કયો સ્ટ્રેઈન વધારે લોકોને અસર પહોંચાડી રહ્યો છે તે જાણવા માટે સુરત…

કોરોનામાં મોતને ભેટેલી વ્યક્તિના મૃતદેહને સ્પર્શ કરવાથી આપણને ચેપ લાગી શકે?

હાલ કોરોનાને કારણે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. પરિવારોને ડેથબોડી આપવામાં આવતી નથી અને કોરોના ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર જે તે સામાજિક સંસ્થા દ્વારા કરી દેવામાં આવે…

વિદેશી મીડીયામાં ભારતમાં કોરાનાની ગંભીર સ્થિતિ અંગે કેવા અહેવાલો આવી રહ્યાં છે?

ગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા. જે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ અંગેના સમાચારને હેડિંગ આપ્યું છે, “ભારતમાં કોવિડની લહેર ભયાનક બની,…

Translate »