સુરત એસટીના DC સંજય જાેષી સામે ગંભીર આરાેપ સાથે CPને રાવ, મહિલા કર્મીને કહ્યું મને ખુશ કર!!
કદાચ વિવાદાેમાં જ રહેવા ટેવાયેલા સુરત એસટી વિભાગના નિયામક (ડીસી) સંજય જાેષી સામે કેટલાક ગંભીર આરાેપાે સાથેની ફરિયાદ પાેલીસ કમિશનરને કરવામાં આવી છે. સાથે જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઆે સુધી પણ આ…