Surat રેલવેના ટીસીને ‘ખેપિયો’ સમજી લિંબાયત પોલીસે ફટકાર્યો newsnetworksJanuary 28, 2022 સુરતની લિંબાયત પોલીસના ત્રણ ડિસ્ટાફના જવાનો તેમજ તેમના રિક્ષાચાલકે સુરત રેલવેમાં ટિકિટ એક્ઝામીનર તરીકે ફરજ બજાવતા સુકેશકુમાર મનમોહન સિંઘને મારમાર્યો…