સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી…

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ લાલખાને કર્યો ‘આપ’નો પ્રચાર, કોના ઈશારે ? શું કહે છે લાલખાન?

સુરતમાં કોંગ્રેસ ઉપપમુખ અને પૂર્વ નગરસેવક લાલખાન પઠાણ જાહેરમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળ્યા. લાલખાનનો વીડીયો પણ સામે…

ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કિસ્સો :પુરુષમાંથી સ્ત્રી બનીને ગર્ભ ધારણ કરવા વિર્ય સાચવ્યું

રશિયામાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા જેસનૂરની પુરુષથી સ્ત્રી બની પોતાના સ્પર્મથી જન્મેલ બાળકની માતા બનવા ઈચ્છા

ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા

ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે

તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ

નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી…

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…

આખરે 19 વર્ષથી ફરાર ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ઝડપાયો

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી…

સુરત વોર્ડ 2માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 173515 મતદારો

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટાચૂંટણી આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ યોજાશે. તા.૨૧મી ફેબ્રુ.એ સવારના ૭-૦૦ થી સાંજના…

ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર…

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી

પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી…

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કયા બે નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.…

યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને સાથે રહેવા લાગ્યાં ને શું બન્યું કે કરી નાંખી હત્યા ?

આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક…

CM રૂપાણીને કોરોના, જાણો કેવાં છે કોરોનાનાં લક્ષણ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને…

લોકોને કોર્ટમાં જઈને પસ્તાવો થઈ રહ્નાા છે : રંજન ગોગોઈનો દાવો

જસ્ટિસ ગોગોઈઍ જણાવ્યું કે, અમે પાંચ લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માગીઍ છીઍ પરંતુ આપણી પાસે જર્જરીત ન્યાય વ્યવસ્થા છે

નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ

‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો

વર્કપ્લેસ માટે નવી ગાઇડલાઇન્સ: કોરોનાના 1-2 કેસ નોંધાવા પર કાર્યાલયો નહીં થાય બંધ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. તે મુજબ…

રાજસ્થાનના શિક્ષકની અનોખી પહેલ : બોર્ડમાં ટોપ કરનાર વિદ્યાર્થીને સ્વખર્ચે પ્લેનની મુસાફરી કરાવશે

લૉકડાઉન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં સારો સ્પર્ધાત્મક ભાવ વિકસે ઍ માટે શાળાના શિક્ષકની પહેલ

શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ

ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ, બહાર ધરણાં પ્રદર્શન કરે તો તેમને ખસેડવાનો પોલીસને અધિકાર : શાહીન બાગ કેસ મુદ્દે પુર્નિવચારની અરજી ફગાવાઈ

Translate »