‘સુભાષચન્દ્ર બોઝના જીવનમાંથી પ્રેરણા લઈને ભારત દેશને વિકસિત કરવા કટિબદ્ધ બનો’
ઓડિસા, નાગાલેન્ડના વિવિધ રાજ્યોની નૃત્યમંડળીઓએ પરંપરાગત નૃત્યોની પ્રસ્તુતિ કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા સુરત:ગુરૂવાર: આઝાદી કા અમૃત મહોત્સવ અને જી૨૦ સમિટ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને પ્રબળ બનાવવાના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુરત…
કાપડ પર 12 ટકા નહીં લાગે જીએસટી, કેન્દ્રએ નિર્ણય સ્થગિત કર્યો: ઉદ્યોગે વધાવ્યો
1 જાન્યુઆરી 2022થી કાપડ ઉપર 5 ટકાને બદલે 12 ટકા જીએસટી લગાડવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી પરંતુ સુરતની સાથોસાથ દેશભરમાંથી આ મામલે વિરોધ ઉઠતા આખરે આ અમલવારી સ્થગિત કરવાનો…
‘સોનાની થાળીમાં લોખંડનો ખિલો’ સુરતનો બદલો પાટીલે ગાંધીનગરમાં લઈ લીધો
રાજા શેખ, સુરત (98980 34910) સુરત મહાનગર પાલિકાની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં પહેલીવાર ખાતુ ખોલવા સાથે 27 બેઠક પર જીત મેળવી લીધી હતી. સુરતના દમ પર રાજ્યભરમાં…
ઐતિહાસિક: આખી ટીમ બદલાઈ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય…
સુરતમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ભાજપ પ્રમુખ અને કુલપતિને મળ્યા, પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી
અમેરિકન સૈનિકોના 20 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાંથી ખસ્યા બાદના 3 મહિનાની અંદર જ તાલિબાનોએ ફરી આખા દેશ પર કબજો જમાવી દીધો છે. તેના રાષ્ટ્રપતિ અબ્દુલ ગની અને સૈના પણ વગર લડીએ…
સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે
ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી…
મિત્તલ સુરતની મદદે: હજીરાની ફેક્ટરીમાં ઓક્સિજન સાથે 250 બેડ શરૂ, 1000 બેડની યોજના
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: 250 બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર 72કલાકમાં નિર્માણ અને લોકાર્પણ રાજ્ય સરકારે છેલ્લા મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ 41 હજારથી વધારીને…
‘ આરોગ્યમંત્રી ઈન્જેક્શન આપો, નહીંતર રાજીનામું આપો ’: ‘આપ’નું હલ્લાબોલ
સુરતમાં કોરોનાના જીવનરક્ષક ઈન્જેક્શન રેમિડીશિવિરના જથ્થાની અછત સર્જાવા સાથે ગઈકાલે જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલોને ઈન્જેક્શન નહીં આપવાની જાહેરાત કરી તો તે પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપ કાર્યાલયથી 5000…
ભારત અંખડ રહે અને ભાગલા ન પડે તેવું સુભાષબાબુનું સ્વપ્ન કોંગ્રેસે ભુલાવી દીધુ: મુખ્યમંત્રી
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી સાથે…
ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ જાહેર, કોનો થયો સમાવેશ ને કોણ કપાયું ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,…