• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: October 28, 2020

  • Home
  • આ ફેશન ડિઝાઈનર લાવી દિવાળી પૂર્વે 200 મહિલાઓના જીવનમાં પ્રકાશ

આ ફેશન ડિઝાઈનર લાવી દિવાળી પૂર્વે 200 મહિલાઓના જીવનમાં પ્રકાશ

સુરતની એક  ફેશન ડિઝાઇનર ડો. હિના મોદી દ્વારા મહિલાઓને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડી છે.  આ સરાહનીય કામગીરીને ગોલ્ડન બુક…

નીતિનભાઈ પર ચપ્પલ ફેંકનાર કોણ? કોંગ્રેસી કે ભાજપી? સાચુ શું?

વડોદરા જિલ્લાના કરજણ ખાતે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાના બનાવમાં પોલીસે પકડેલો યુવક રશ્મિન પટેલ ભાજપનો શિનોર તાલુકાનો પૂર્વ ચેરમેન હોવાની વિગતો બહાર આવી છે. વડોદરા જિલ્લા પોલીસ કહે છે…

હજીરા કોવિડ કેર સેન્ટરમાં 253 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે ગયા

કોરોના મહામારીના કઠિન સમયમાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવવા છેલ્લા સાત મહિનાથી અથાગ પ્રયત્નો થઇ રહયા છે. જેને સફળતા પણ મળી છે. જેમાં ઔદ્યોગિક એકમો પણ…

ચલથાણ ગામના વરિષ્ઠ નરેન્દ્ર દેસાઇએ કોરોનાને મ્હાત આપી

સુરત સિવિલ હોસ્પિટલમાં ૨૮ દિવસ કોરોનાની સારવાર લઈ પલસાણા તાલુકાના ચલથાણના નિવૃત એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઈ દેસાઈ પાંચ દિવસ બાયપેપ અને ૧૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવવામાં સફળ થયા છે. ચલથાણ…

RTIમાં મળ્યો ઉડાઉ જવાબ: આરોગ્ય સેતુ એપ કોણે બનાવી તે ખબર નથી!

માહિતી પંચે મંત્રાલય અને ઘણા વિભાગોને કારણદર્શક નોટિસ ફટકારી હતી કોરોના વાયરસ સંબંધિત કેન્દ્ર સરકારની દરેક માર્ગદર્શિકામાં આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવે છે. પરંતુ હવે આ એપ…

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડના મામલે આપણે પાડોશી દેશો કરતા પણ પાછળ!!

મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડના મામલે ભારત નેપાળ, પાકિસ્તાનથી પાછળ છે. શ્રીલંકામાં ઘણી સારી ઇન્ટરનેટ ગતિ જોવા મળી છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ફરી એકવાર મોબાઈલ ઇન્ટરનેટની ગતિ ઘટી છે. ઓકલાના તાજા અહેવાલ…

ન્યૂકપલ સિંગર નેહા કક્કડ-રોહનપ્રીતના લગ્નના ફોટો અને વીડીયો જુઓ

View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) બોલીવુડની સ્ટાર સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. સોમવારે પંજાબમાં રિસેપ્સન પાર્ટી…

જાણો કતારગામ ની કઈ પેથોલોજી લેબ ને આરોગ્ય વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો

વૃંદાવન હોસ્પિટલની પેથોલોજી લેબ દ્વારા ખુલ્લા પ્લોટ પર બાયોમેડિકલ વેસ્ટનો જોખમી નિકાલ કરાતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે લેબને 25 હજારનો દંડ ફટકાર્યો છે. નાની બહુચરાજી વિસ્તારમાં રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝ સોસા. પાસે…

મહિલા અધ્યાપકોને દુપટ્ટા વગર જ સારા લાગો છો એવું કહી સતામણી કરનાર આચાર્ય નું રાજીનામુ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વલસાડ લો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય સામે બે મહિલા પ્રાધ્યાપકોએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા આચાર્યએ પોતે રાજીનામું ધરી દઇને તટસ્થ તપાસની માંગણી કરી છે. બીજી…

ફી ન ભરાય તો ભીખ માંગો પણ ફી તો ભરવી જ પડશે જાણો આવું કઈ કોલેજ ના ટ્રસ્ટી એ વિધાર્થી ઓને કહ્યું

કાપોદ્રા ખાતે આવેલી ધારુકા કોલેજ ના એક ટ્રસ્ટ્રી દ્વારા વિધાર્થી ઓને અસભ્ય ભાષા દ્વારા કહેવાયુ કે “ફી ન ભરાય તો ભીખ માંગો પણ ફી તો ભરવી જ પડશે”, તેથી વિધાર્થી…

Translate »