ફી ન ભરાય તો ભીખ માંગો પણ ફી તો ભરવી જ પડશે જાણો આવું કઈ કોલેજ ના ટ્રસ્ટી એ વિધાર્થી ઓને કહ્યું

કાપોદ્રા ખાતે આવેલી ધારુકા કોલેજ ના એક ટ્રસ્ટ્રી દ્વારા વિધાર્થી ઓને અસભ્ય ભાષા દ્વારા કહેવાયુ કે “ફી ન ભરાય તો ભીખ માંગો પણ ફી તો ભરવી જ પડશે”, તેથી વિધાર્થી ઓએ સામાજીક સજ્જન આગેવાન વડીલોની વાત માની ભીખ માંગી ને રામ ધુન રોડ ઉપર જ ચાલુ કરી ને કોલેજ ના ટ્રસ્ટી સામે વિરોધ નોંધાવ્યો હતો…

Leave a Reply

Translate »