કેવડિયાને દેશના વિવિધ દેશોથી જાડતી ૮ ટ્રેનોને પીઍમ મોદીઍ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ અોફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી દાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. વડાધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ સંગે ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્નાા હતા અને કેન્દ્રીય રેલવે ધાન વર્ચ્યુઅલ દિલ્હીથી રીતે ઉપસ્થિત રહ્યાં હતા. આજે કેવડિયા ખાતે દેશનું થીમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઍક સાથે ૮ રેલવે સ્ટેશનથી રેલવે કેવડિયા આવવા રવાના થઇ હતી. ડભોઇ- ચાણોદ-કેવડિયા રેલવે લાઇન અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ઍજ સમયે દેશમાં આઠ સ્થળો પરથી ઍક સાથે ૮ ટ્રેનોનું ફલેગ અોફ થયું છે.