કેન્દ્રની ચેતવણી:દેશ આખો કોરોનાના બીજા વેવના જોખમી તબક્કામાં છે; સ્થિતિ વણસી રહી છે, જાગતા રહેજો

કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે.…

લક્ઝુરિયસ કારના ચાલકે એક્ટિવાચાલકને અડફેટે લઈ 30થી 40 ફૂટ ઢસડ્યો, દારૂના નશામાં હોવાની શંકા

એક્ટિવાચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી કારની અડફેટે એક્ટિવાનો ખુરદો બોલી ગયો સુરતમાં અતુલ વેકરિયાની કારથી અકસ્માતમાં એક મહિલાના મોતની ઘટનાની…

NCBએ અભિનેતા એજાઝ ખાનની અટકાયત કરી, ‘બટાટા ગેંગ’ સાથે સાંઠગાંઠની શંકા

અભિનેતા એજાઝ ખાનની NCBએ મંગળવારે અટકાયત કરી છે. એજાઝ ખાન છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યો હતો. જેવો એ…

મુંદ્રામાં કન્ટેનરમાં ચીનથી પાકિસ્તાન જતા મિસાઈલના પુર્જા મળ્યાના અહેવાલ

સુગર કન્સાઈમેન્ટની તપાસમાં એક કન્ટેનરમાંથી શંકાસ્પદ કાર્ગો મળતા હડકંપ અન્ય એજન્સીઓ પણ આ તપાસમાં ઝુકાવે તેવી સંભાવના મુંદ્રા પોર્ટ પર…

સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે પાંચ, પરંતુ નોકરી 12 કલાકની થશે

નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.…

10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા

મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચાર છે. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ…

સુરતમાં AAP ના 27 કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત, મહિલા કોર્પોરેટરો સાથે પોલીસનું અસભ્ય વર્તન

સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી…

હદ પાર:સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું

કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધું પોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો વીડિયો વાઇરલ થયો સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત…

પતિએ પત્નીના પૂર્વ પ્રેમીને બોલાવી દારૂ પીવડાવી હત્યા કરી, પેટ્રોલ નાખી સળગાવી દફનાવી દીધો

પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી લાશને દાટી દીધી હતી, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી અજય મોરેની હત્યાના મામલે પોલીસે આરોપી…

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા વસૂલીના આરોપની અરજી પર આજે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી

તપાસ CBI અને ED પાસે કરાવવા દાખલ કરાયેલી 2 અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે મુંબઈ હાઈકોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી…

ફાઇઝર અને મોડર્નાની વેક્સિન પહેલા ડોઝ પછી 80% અસરકારક, બીજા ડોઝ પછી સંક્રમણનું રિસ્ક 90% ઓછું

અમેરિકામાં 4000 એવા લોકો, જેમને વેક્સિન આપવામાં આવી છે તેમના પર રિસર્ચ કરાયું કોરોનાની બીજી લહેર વચ્ચે અમેરિકન કંપની ફાઈઝર…

IND Vs ENG: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી અંતિમ વનડેમાંથી થયો બહાર

ઈયોન મોર્ગન હાથમાં ઈજાના કારણે ભારત વિરુદ્ધ અંતિમ મેચ પણ નહીં રમે. ઈજાના કારણે બીજી વનડેમાંથી પણ મોર્ગન બહાર રહ્યો…

ગર્ભવતી મહિલાઓ દિવસમાં અડધો કપ પણ કોફી પીવે છે તો બાળક કદમાં નાનું હોઈ શકે છે

અમેરિકાના સંશોધકોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો કહ્યું, આવા બાળકોને ભવિષ્યમાં હાર્ટ ડિસીઝ થઈ શકે છે પ્રેગ્નન્સી દરમિયાન એક દિવસમાં અડધો…

રાશિફળ 27 માર્ચ: વૃષભ, મિથુન, ધન અને કુંભ રાશિના જાતકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

Today Horoscope: પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ ચૌદશની તિથિ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. શનિ…

તિથિ-તહેવાર:ફાગણ પૂર્ણિમાએ હોળીનો તહેવાર ઊજવાય છે, વર્ષની દરેક પૂનમ એક ખાસ પર્વ હોય છે

પૂર્ણા તિથિ હોવાથી દરેક પૂર્ણિમાએ કરવામાં આવેલાં કામમાં સફળતા મળે છે, આ તિથિએ દાન કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે…

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું

શુક્રવારે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ઓલટાઈમ હાઈ 36,902 કેસ નોંધાયા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને…

સિંગાપોર:વૈજ્ઞાનિકોએ ફણસ જેવા ફળમાંથી બનાવી એન્ટિબેક્ટેરિયલ જેલ બેન્ડેજ, તેનાથી ઝડપથી ઘા મટી જાય છે

બેન્ડેજને લગાવતા જ બેક્ટેરિયલ ઈન્ફેક્શન, નાની મોટી ઈજા, ઘા ઝડપથી મટી જાય છે જે ફળનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને…

સિંગર ધ્વનિ ભાનુશાળીએ કહ્યું, ‘સ્કૂલમાં મારે રાધા બનવું હતું પણ વધારે હાઈટને લીધે મને કૃષ્ણનો રોલ જ મળતો હતો’

ધ્વનિના લેટેસ્ટ ‘રાધા’ ઍલ્બમને માત્ર 6 દિવસોમાં 24 મિલિયન વ્યૂઝ મળ્યા સોંગનું શૂટિંગ અલીબાગમાં 2 દિવસમાં થયું યુટ્યુબ સેન્સેશન ધ્વનિ…

સેબીની સ્પષ્ટતા:સેબી માર્કેટ ઈન્ટરમિડિયરીઝના કંટ્રોલ ફેરફારના માપદંડો રજૂ કર્યા

કંટ્રોલમાં ફેરફાર કરવા માટે અગાઉ મંજૂરી લેવી પડશે સેબીએ માર્કેટ ઈન્ટરમિડિયરીઝ માટેના કંટ્રોલ ફેરફારના માપદંડો અને તેની પૂર્વ મંજૂરી મેળવવા…

મીડિયા સાથે પ્રિન્સ હૅરીને છત્રીસનો આંકડો, બાળપણથી બળવાખોર, 10 વર્ષ સૈન્યમાં રહ્યા

ચર્ચામાં પ્રિન્સ હૅરી કેમ કે બ્રિટિશ શાહી પરિવાર છોડ્યા બાદ હવે નોકરી કરશે જન્મ- 15 સપ્ટેમ્બર 1984 શિક્ષણ- એ લેવલ…

24 કલાકમાં 62276 નવા કેસ નોંધાયા,મહારાષ્ટ્રમાં 37000 કેસ,હિમાચલમાં શાળા-કોલેજો 4 એપ્રિલ સુધી બંધ

મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4…

નવા મહિલા મેયરે-માસ્કના દંડમાંથી મુક્તિના 24 કલાકમાં પોલીસ કમિશનરે કહ્યું- માસ્કનો દંડ તો થશે જ

મેયર હેમાલી બોઘાવાલાના માસ્કના દંડમાંથી મુક્તિના નિવેદનની શહેરભરમાં ભારે ટીકા થઇ કોરોના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના સૂચનો…

WBVF પુરું કરી રહ્યું છે બાળકોના ઉચ્ચ ભણતરનું સપનું: 48 લાખ સ્કોલરશીપ વ્હેંચી

વર્લ્ડ ભરુચી વહોરા ફેડરેશન (WBVF), ઇન્ડિયા ચેપ્ટર બાળકોના ઉચ્ચ શિક્ષણનું સપનું સાકાર કરી રહ્યું છે. સમાજના જરૂરિયાતમંદ કિન્તુ હોનહાર બાળકો…

હીરા ઉદ્યોગ બે દિવસ બંધ, યુનિયને વિરોધ કર્યો તો ચેમ્બરે વેક્સિન માંગી

સુરતમાં કોરોના કેસોના હનુમાન ભૂસ્કા બાદ વહીવટી તંત્રે શનિ-રવિ તમામ હોટલ-મોલ-મલ્ટીપ્લેક્સ, થિયેટર અને ખાણીપીણીના બજારો બંધ કરવાનો નિર્ણય લીધો છે.…

પૂર્વ ડે. મેયર નિરવ શાહ હજી એક્ટિવ: હવે અડાજણમાં ફ્રી વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું

લોકડાઉન દરમિયાન હજ્જારો ગરીબોને રોજ ભોજન , પશુ-પંખીઓ માટે પણ અલાયદી વ્યવસ્થા કરનારા તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કરી કોરોના…

ઈલેક્ટ્રીકલ વ્હીકલ માટે સુરતીઓમાં ઉદાસીનતા, રોકડા 596 જ વાહનો!!

સ્ટોરી: રાજા શેખ, સુરત ( 98980 34910) વાહનોથી થતા પ્રદૂષણને અંકુશમાં લાવવા માટે ગુજરાત સહિતના રાજ્યો હવે ઈલેક્ટ્રીકલ વાહનોનો વપરાશ…

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી, સુરત જિલ્લામાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દાંડીયાત્રાનું પરિભ્રમણ

પ્રધાનમંત્રી તા.12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે…

Translate »