નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના શપથથી માંડીને કેટલીક તસ્વીરો જુઓ…

ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, સહિત ભાજપના તમામ નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી. મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણાના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી. જુઓ કાર્યક્રમ પહેલા અને બાદની કેટલીક તસ્વીરો

Leave a Reply

Translate »