સુરતના કેપી ગ્રુપે વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂ.17,690 કરોડના કરાર કર્યા

અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં વાઇબ્રન્ટ ગુજરાત-2024ના બેનર હેઠળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કામ કરતી સુરત સ્થિત કેપી ગ્રુપની કંપનીઓ અને…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થામાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઈલ વિષય પર સુરતમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ યોજાઈ

મુખ્યમંત્રી :– ફાર્મ ટુ ફાયબર- ફાયબર ટુ ફેબ્રિક- ફેબ્રિક ટુ ફેશન- ફેશન ટુ ફોરેન; ફાઈવ ‘F’ની વડાપ્રધાનશ્રીની ફોર્મ્યુલાથી ગુજરાતના કાપડ-ટેક્ષટાઈલ…

ઐતિહાસિક: આખી ટીમ બદલાઈ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ…

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના શપથથી માંડીને કેટલીક તસ્વીરો જુઓ…

ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ…

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.…

ગુજરાતમાં વધુ મળી છૂટછાટ, રાત્રિ કરફ્યુ યથાવત, ધાર્મિક સ્થળો-જીમ-બાગબગીચા ખુલશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવાયા હતા. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી…

મુખ્યમંત્રીએ કહ્યું કે, રોજ 3 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ

રાજકોટ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી સંભવિત લહેરનો સામનો કરવા માટે…

એક દિવસ પહેલા જ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરનાર ગુજરાત બોર્ડે પણ CBSEના પગલે પરીક્ષા રદ કરી

ગુજરાતનાં શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવાનો નિર્ણય આખરે લઈ લીધો છે. એક દિવસ…

કોરોનાના ત્રીજા ફેઝને જોતા ચાઈલ્ડ હોસ્પિટલ સાથે કરાર કરવા, ચાઈલ્ડ કોવિડ કેર સેન્ટર ખોલવા માંગ

કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેર ની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે અને ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું…

યુનિવર્સિટી-કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે…

જ્યા સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ગુજરાત સ્થાપ્ના દિનથી 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે: મુખ્યમંત્રી

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે સ્ટોકની કમીને…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કંપનીની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોના સામે સુરક્ષા પૂરી પાડતી વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8ના સરકારી હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ…

‘ આરોગ્યમંત્રી ઈન્જેક્શન આપો, નહીંતર રાજીનામું આપો ’: ‘આપ’નું હલ્લાબોલ

સુરતમાં કોરોનાના જીવનરક્ષક ઈન્જેક્શન રેમિડીશિવિરના જથ્થાની અછત સર્જાવા સાથે ગઈકાલે જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલોને ઈન્જેક્શન નહીં આપવાની જાહેરાત કરી તો…

કોરોના: મુખ્યમંત્રીની સુરતમાં સમીક્ષા બેઠક, લોકડાઉન-કરફ્યુ અંગે અભ્યાસ બાદ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય…

કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રુપાણી શું મતદાન કરવા જશે?

રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં દરેક રાજકીય હસ્તીઓ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ…

ભારત અંખડ રહે અને ભાગલા ન પડે તેવું સુભાષબાબુનું સ્વપ્ન કોંગ્રેસે ભુલાવી દીધુ: મુખ્યમંત્રી

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે…

25 વર્ષથી ધમધમતા પોલીસના રેપિડ રિસ્પોન્સ સેલને એક જ ઝાટકે તાળાબંધી: કારણ શું?

રાજ્ય સરકારે આજે પોલીસ વિભાગમાં મહત્વનો નિર્ણય લઈને તમામ આઈજીની અંડરમાં ચાલતા રેપિડ રિસ્પોન્સ સેલ (આરઆર સેલ)ને તાળા મારી દેવાનો…

યાદે: સુભાષ ચંદ્ર બોઝનું બારડોલીના હરિપુરામાં સણગારેલા 51 બળદોના સરઘષ સાથે સ્વાગત કરાયું હતું

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં અહીં યોજાશે પરાક્રમ દિન 23મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર…

કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના લોકાર્પણ પર સીએમએ કાેંગ્રેસને આડેહાથ લીધી..

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે…

91મી કે-9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી કહ્યું એલએન્ડટીએ અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી…

તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્ત પૂરી થઈ ગઈ છે? નો ટેન્શન, મળી આ રાહત

કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની…

માંડવી ખાતે વહીવટી ભવન’ અને ‘સિટિઝન સ્માર્ટ કાર્ડ’ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

સમગ્ર દેશમાં સિટિઝન સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરનાર માંડવી ‘ડ’ વર્ગની પ્રથમ નગરપાલિકા સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી નગરપાલિકાના નવનિર્મિત…

ભૂ-માફિયાઓ પર સરકારની ગાજ: 10થી 14 વર્ષની સજા થશે, 6 મહિનાની અંદર નિર્ણય

રાજ્યની વિજય રૂપાણી સરકારે સરકારી, સામાન્ય ખેડૂતોની, ખાનગી વ્યક્તિની માલિકીની તેમજ જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકોની જમીન ગેરકાયદે કબજો મેળવી લઇ હડપ કરી…

મેડિકલ ઈન્ટર્ન્સ હડતાળ પાછી નહી ખેંચે તો આકરી કાર્યવાહી કરાશે: નીતીન પટેલ

રાજ્યમાં સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ જયંતિ…

કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના…

લોકડાઉન થવાનું છે કે કેમ? મુખ્યમંત્રીએ આ અંગે જવાબ આપ્યો કે….

ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ લગાતાર વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ તો લાદી દેવાયો…

સીએમ ફંડમાંથી 5 લાખની સહાય ને સુરતીનું થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ

આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવારો માટે અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર નાસીપાસ થઈ જાય છે. આવા સમયે…

આરટીઓમાં ફરિયાદોનો દૌર? સત્તાની સાંઠમારી કે હપ્તાનું રાજકારણ?

સ્ટોરી: રાજા શેખ  સુરત આરટીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુકેશ વિરડીયા નામના શખ્સના નામથી સીએમ સુધી કરાયેલી ફરિયાદે આજકાલ આરટીઓ વર્તુળમાં ખૂબ…

Translate »