“આશ્રમ” વેબ સીરિઝની આ એક્ટ્રેસે કરાવ્યું ગ્લેમરસ ફોટોશુટ, તસ્વીરો જોઈને ઠંડીમાં પણ પરસેવો વળી જશે

વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ “સ્પોટલાઇટ” થી ચર્ચમાં રહી ચૂકેલી અભિનેત્રી તરીકે ત્રિધા ચૌધરી પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં રહેલ છે. વેબ સીરીઝમાં તારા પોતાના બોલ્ડ કિરદારને કારણે ચર્ચામાં રહી હતી. ટીવી શો “દહલીજ” માં નજર આવી ચુકેલી ત્રિધા હાલના દિવસોમાં ઇન્ડોનેશિયામાં રજાઓ ગાળી રહી છે. વેકેશનની અમુક તસ્વીરોને ત્રિધાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરેલ છે તસ્વીરોમાં ત્રિઘા ચૌધરી ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે.

રિયલ લાઇફમાં સિમ્પલ ઇમેજ વાળી યુવતીનું કિરદાર નિભાવવા વાળી ત્રિધા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. ત્રિધા ફોટોમાં સમુદ્ર કિનારે પોતાની સુંદરતાનો જલવો બતાવતી નજર આવી રહી છે. ત્રિધાએ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થયેલી ફિલ્મ “મિશાર રોહોસ્યો” થી ફિલ્મ જગતમાં પગલાં રાખ્યા હતા. ફિલ્મના ડાયરેક્ટર શ્રીજીત મુખરજી હતા.

ત્રિધા ચૌધરીએ વેબ સિરિઝમાં પોતાનાથી ૨૩ વર્ષ મોટા એક્ટર આરીફ જકારીયા સાથે લિપલોક સીન કર્યા હતા. ત્યારબાદ તે ખૂબ ચર્ચામાં આવી ગઇ હતી.

બંગાળી એક્ટ્રેસ ત્રિધા કોલકત્તા ટાઇમ્સ ફ્રેશ કેસ-૨૦૧૧ નો ખિતાબ પણ જીતી ચૂકી છે.

રેખા સ્ટાર પ્લસનાં શો “દહેલીજ” માં સ્વાધીનતાનું કિરદાર નિભાવીને અલગ ઓળખ બનાવી હતી.

ત્રિધા ચૌધરી તસ્વીરમાં બ્લુ કપડામાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે.

આ તસ્વીરમાં તો ત્રિધા વાઈટ કલરના ડ્રેસમાં પોઝ આપતી નજર આવી રહી છે.

ત્રિધા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખથી વધારે ફોલોઅર્સ છે.

ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે તસ્વીરો શેયર કરતી રહે છે.

 

Leave a Reply

Translate »