ખરાબ ટીવી આપનાર ફ્લિપકાર્ટને ગ્રાહક સુરક્ષાએ નોટિસ ઠોકી તો રિફંડ આપવું પડ્યું

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી…

દેશમાં ધીમા વેકિસનેશનથી સરકાર ચિંતામાંઃ ૫૪ ટકા જ ટાર્ગેટ હાંસલ

નવી દિલ્હીઃ દેશમાં લાંબી ઇન્તજારી બાદ કોરોના વેકસીનના આગમનથી જે ઉત્સાહ સર્જાયો હતો તે ૨૪થી૭૨ કલાકમાંજ ખત્મ થતો નજરે પડી…

કોરોનાના પ્રતિબંધોનો વિરોધ કરવા લોકો સફેદ સૂટ અને માસ્ક પહેરીને ઊમટી પડ્યા!!!

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. કેટલાક દેશોએ કોરોનાને પગલે લોકડાઉન જેવા પગલાં પણ ભરયાર્ છે. ઓસ્ટ્રિયામાં કોરોના વાઇરસનું…

પ.બંગાળઃ જલપાઈગુડીમાં ધુમ્મસને લીધે ટ્રક સાથે ત્રણ વાહનો અથડાતાં 14નાં મોત

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ડમ્પર અને વે વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે.…

ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર રંગેહાથ ઝડપાયા

અમદાવાદ. ધોળકા તાલુકા સેવા સદનના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોરને એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે રૂ. 25 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી…

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટએ કોરોના રસી મૂકાવી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા

કોરોના વાયરસના પ્રતિકાર સામે દેશના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ હેલ્થવર્કરોને પહેલા તબક્કામાં સ્વદેશી…

જુઓ કેવી રીતે ક્રિભકોના એમોનિયા પ્લાન્ટમાં લાગેલી આગને એક કલાકમાં કાબુમાં લેવાય

સુરત ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપ, ઓલપાડ લોકલ ક્રાઇસીસ ગ્રુપ અને ક્રિષક ભારતી(ક્રિભકો) હજીરાના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન અંતર્ગત…

જાણવા જેવું? જાણો કોણે બાયોટેક કંપનીની કોવેક્સિનની રસી ન લેવી જોઇએ?

એલર્જીના દર્દી, તવાના દર્દી, બ્લીડિંગ ડિસબોર્ડર ધરાવનારા, ગર્ભવતી મહિલાઓ, બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ, ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત બિમારીથી પીડિતી વ્યક્તિ કોવેક્સિનનો ઇન્જેક્શન ન લગાવે.

ભારત કોરોના રસીના દસ મિલિયન ડોઝ દાન કરશે, પાડોશી દેશોને મફત આપશે

અફઘાનિસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લા દેશ, શ્રીલંકા, માલદીવ્સ અને મોરેશિયસને કોરોનાની રસીના ૧૦ મિલિયન ઍટલે કે ઍક કરોડ ડોઝ ફ્રીમાં આપશે

ડોન દાઉદ ઈબ્રાહિમ ભારે ટેન્શનમાં પરિવારને દેશ બહાર મોકલ્યો

ભારતના ­યાસોના પરિણામે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પાકિસ્તાન પર આતંકી નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા ભારે દબાણ છે.

અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે જો બિડેન બુધવારે શપથગ્રહણ કરશે

સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસ પણ શપથ લેશેઃ ટ્રમ્પ હાજર નહિ રહેઃ ૨૫૦૦૦ જેટલા જવાનો તૈનાતઃ સંસદ આસપાસના વિસ્તારોમાં લોકો માટે બંધ કરાયા

દેશના આર્થિક પાટનગરમાં નવજાતોને વેચવાનો ચાલતો હતો કારોબાર, ડોક્ટર-નર્સ પણ સામેલ!

ક્રાઈમ બ્રાંચે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે નવજાત શિશુને વેચતી અને ખરીદતી હતી. આ કેસમાં પોલીસે 9 મહિલાઓની ધરપકડ…

જો ગોપનીયતા પ્રભાવિત થતી હોય તો વોટ્સએપ ડીલીટ કરી દો: દિલ્હી હાઈકોર્ટ

મેસેજિંગ એપ વ્હોટ્સએપની નવી ગોપનીયતા નીતિ અંગે દાખલ કરેલી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. પિટિશનમાં એવું…

પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ભૂમિ પૂજન, સુરતની કરી તારીફ

‘સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ, વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર’ : વડાપ્રધાન મોદી

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી: માર્ચની પરવાનગી આપવી કોર્ટનું નહીં પોલીસનું કામ : સુપ્રીમ કોર્ટ

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે,…

રેલ્વેના અધિકારીએ અધધ…એક કરોડ રૂપિયાની લાંચ માંગી, ધરપકડ

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રેલવેના એક ઉચ્ચ અધિકારી મહેન્દ્રસિંહ ચૌહાણની રૂપિયા એક કરોડની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ…

મધ્યપ્રદેશમાં 13 વર્ષી સગીરા પર 24 કલાકમાં 9 નરાધમોનો 3 વાર ગેંગરેપ, સાતની ધરપકડ કરાઈ

મધ્યપ્રદેશના ઉમેરિયા જિલ્લામાં 11-12 જાન્યુઆરીના રોજ 24 કલાક કરતા અોછા સમયમાં ૧૩ વર્ષની સગીરા પર પર નવ પુરુષો દ્વારા કથિરીતે…

પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનો નિર્ણય પાછો નહીં ખેંચીએ : ખેડૂતોનું એલાન

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનું એલાન કર્યું હતું. ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ…

ખેડૂતો ફરી બેઠકની તૈયારીમાં, NIAના ઍક્શન કમિટી વિરુદ્ધ રણનીતિ બનાવાશે

કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે ૫૩મો દિવસ છે. સિંઘુ બોર્ડર પર થોડીવારમાં ખેડૂત સંગઠનોની…

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગો ની એક ફ્લાઇટને રવિવારના ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી અને ટેકનિકલ ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ…

વાહનાેની પસંદગીના નંબરાે 92 રિ-આેક્શન બાદ પણ કાેઈ લેવાલ નથી ને તંત્ર ફરી આ શું કરવા બેઠું?

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત.(98980 34910) આરટીઆેમાં નાેંધાતા વાહનાેની પસંદગીના નંબરાેને સિલ્વર અને ગાેલ્ડનમાં કેટરાઈઝ કરાયા બાદ વધેલા ભાવાેને પગલે આ…

વ્હોટ્સઍપની દાદાગીરી અોછી પડી ઃ સ્ટેટ્સ મુકી લોકો સુધી પ્રાઈવેસિ પોલીસીના મેસેજ મોકલ્યાં

આજે અચાનક જ વોટ્સએપ સ્ટેટ્સમાં ઍવો મેસેજ આવ્યો કે યુઝર્સમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. વોટ્સએપ પોલિસીમાં (Privacy Policy)માં થયેલા…

લ્યો બોલો! કોરોનાની રસી લીધા બાદ 52 લોકોને સાઈડ ઈફેક્ટ

દેશમાં કોરોના મહામારી સામે કોરોના રસીકરણ અભિયાનની શરુઆત આજથી થઇ ચૂકી છે. રસીકરણના પહેલા તબક્કા હેઠળ દેશભરમાં ૩૦ કરોડ લોકોને…

ગુજરાતને મળી ભેટ, સ્ટેચ્યૂ અોફ યુનિટીને દેશ સાથે જોડતી ૮ ટ્રેનને પીઍમ મોદીએ રવાના કરી

કેવડિયાને દેશના વિવિધ ­દેશોથી જાડતી ૮ ટ્રેનોને પીઍમ મોદીઍ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો…

‘બાલાકોટ’ માહિતી અગાઉથી જ અર્ણબને આપવામાં આવી હતી? લીક થયેલી ચેટથી ઉભા થયા પ્રશ્નો

રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની જાહેર થયેલી કથિત વોટ્સએપ ચેટ્સમાં ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક…

Translate »