91મી કે-9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી કહ્યું એલએન્ડટીએ અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી…

સુરતમાં જાહેર સ્થળાે પર તમે પતંગ નહીં ચગાવી શકાે, કમિશનરે શું નિયમ જાહેર કર્યા

આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક…

ટ્રેન નીચે શરીરના બે ટુકડા થયા છતા યુવક બાેલતાે રહ્યાે કે….

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક યુવકે ટ્રેન નીચે જીવન ટૂંકાવવા પડતું મુક્યું હતુ પરંતુ આ શરીરના બે ટુકડા થઈ ગયા હતા…

મરઘી-ઈંડા ખાઆે પણ આ રીતે…કેન્દ્રિય મંત્રીએ ટવીટ કરીને બર્ડફ્લૂથી ન ડરવાની આપી સલાહ

કેન્દ્રીય પશુપાલન, ડેયરી અને મત્સ્ય પાલન મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે એવિયન ઇન્ફલુએંજા એટલે બર્ડ ફલૂથી લોકોએ ચિંતા કરવાની…

સુરત કાેંગ્રેસનું સંકલ્પ પત્રઃ કાેપી પેસ્ટ વધારે, દિમાગ લગાવ્યું હાેય તેવું લાગતું નથી

રાજા શેખ, સુરત (9898034910) ગુજરાત કાેંગ્રેસ મહાનગરપાલિકાઆેની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. એક દિવસ પહેલા અમદાવાદમાં હેલાે ગુજરાત લાેંચ કર્યા…

ગાેલ્ડન-સિલ્વર પસંદગીના નંબરાે માટે સુરત આરટીઆે કરશે હરાજી

૧૧ થી ૧૪થી જાન્યુ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.સુરતઃબુધવારઃ- સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન…

સ્વીમીંગ પુલની અંદર મલાઈકા અરોરાએ એવું કામ કર્યું કે ચાહકોની આંખો ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી મલાઈકા અરોડા તેની ફિટનેસને લીધે ખુબ જ જાણીતી છે. 47 વર્ષની ઉંમરે પણ તે પોતાના સોશિયલ મીડિયા…

દેશમાં ફરી બર્ડ ફ્લૂની દસ્તક: આટલા રાજ્યો એલર્ટ પર, અહીં રાજકીય આપત્તિની ઘોષણા

કોરોના સામે હજી લડત જારી છે અને હવે કોરોના વેક્સિનના સમાચાર થોડી રાહત આપી રહ્યાં હતા ત્યા હવે દેશમાં અનેક…

રાજ્યના 70 હજાર શિક્ષકોની નોકરી સરકારે સિક્યોર કરી દીધી, કેવી રીતે ?

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો- કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ…

તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્ત પૂરી થઈ ગઈ છે? નો ટેન્શન, મળી આ રાહત

કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની…

સુરત, રામનગરની આ દુકાનમાંથી તેલ-ઘી ખરીદતા હોવ તો ચેતી જજો, નકલી પધરાવે છે

સુરતના રામનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી ડિવા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું…

વેક્સિનેશન સુપેરે પાર પાડે તે માટે સુરત મનપાએ કરી કવાયત

કોરોના સામે જીવન રક્ષક કહેવાતી વેક્સિન આપવા માટેની તૈયારીઓ સુરત મહાનગર પાલિકાએ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે મંગળવારે…

એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને કેન્દ્રીય મંત્રી દ્વારા ફ્લેગ ઓફ

સુરત:સોમવાર: કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ…

તમારી જાત સિવાય તમને કોઈ સફળ નહિ કરી શકે: સંજય રાવલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેલિડોસ્કોપ સિરીઝની પ્રથમ કેડીના ભાગ રૂપે આજ રોજ ‘ઉમ્મીદ ર૦ર૧’ વિષય ઉપર…

દર સપ્તાહે નક્કી થશે LPG સિલિન્ડરના ભાવ ? સરકારે શું કહ્યું…..

નવી દિલ્હીઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ રસોઇ…

દેશભરમાં આજથી કોરોના વેક્સીનનું ડ્રાય રન, જાણો ગુજરાતમાં ક્યા સ્થળે યોજાશે

ચાર રાજ્યોમાં વેક્સિનેશનનો ડ્રાય રન કર્યા બાદ આજે દેશભરમાં ડ્રાય રન યોજાવાનો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ફરી ડ્રાય રનનું…

શિક્ષણમંત્રીની જાહેરાત: સીબીએસસી બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે

કોરોના ઈફેક્ટ વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોની ઘોષણાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી છે. 4 મે થી…

સુરત: ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઈન્ટર્નશીપ કરતી યુવતી નાપાસ થતા ફાંસો ખાધો

અડાજણ બદ્રી નારાયણ મંદિર પાસેની કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પમ્પ ચલાવનાર ઉદ્યોગપતિની દીકરીએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી…

ઓલપાડ તાલુકાના ૧૪ ગામોમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં જિલ્લા કલેક્ટરનો આદેશ

સુરત:ગુરૂવાર: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકામાં આવેલા…

બોલો.. એન્ટિક વસ્તુ ખરીદવા જાતે છાપી 1.44 કરોડની નકલી નોટો!!

અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાંથી પોલીસે 2 શખ્સને 1.44 કરોડ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સમાંથી એક દિલ્હીનો છે…

શું દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ ક્ષેત્રમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે?

દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલોમાં ગેરવહીવટની સાથોસાથ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ એક્ટિવિસ્ટ , ખેડૂત અને સહકારી આગેવાન…

સાયણ ગામે ૨૮ સરકારી આવાસનું આર.એન.બી. ખાતાએ ડીમોલીસન કરતાં હળપતિઓ નિરાધાર

આર.એન.બી.ના અધિકારીઓએ પોલીસ બંધોબસ્ત બોલાવી સરકારી આવાસ તોડી પાડી ગરીબ પ્રજાને રસ્તે રઝળતી કરી દીધી જેમાં સાયણ ગ્રામ પંચાયતની ભુંડી…

હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે

હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો…

અકસ્માત રાેકાે, ફ્લાયઆેવર બનાવાેઃ કામરેજના લાેકાે રસ્તા પર ઉતર્યા

કામરેજના ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઈને ગામવાસીઆે આજે રસ્તા પર ઉતર્યા હતા અને વર્ષાે જૂની ફલાયઆેવર બનાવવાની માંગણી…

દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રાે ટ્રેનને પ્રધાનમંત્રીએ આપી લીલીઝંડી, જાણાે તેની ખાસિયત

દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ લીલી ઝંડી દેખાડીને રવાના કરી દીધી. પહેલાં તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન…

Translate »