‘દબંગ’નો ડ્રાઈવર કોરોના પોઝિટવ, શું આવ્યો સલમાન ખાનનો રિપોર્ટ?

બોલિવુડના દબંગ સલમાન ખાનના ડ્રાઇવર અને તેના માટે કામ કરતા બે સ્ટાફના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર…

શાળા શરૂ કરવા બાબતે સુરત મનપા કમિશનરે બેઠક કર્યા બાદ શું કહ્યું…?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. શાળા-કોલેજો ખોલવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ…

કેસ વધ્યા તો અહીં માસ્ક ન પહેરવાનો દંડ 500થી વધારીને 2000 કરી દેવાયો

દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કુલ કેસો 5 લાખને વટાવી ગયા છે. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને…

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડને પાકિસ્તાનમાં થઈ 10 વર્ષ કેદની સજા

મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદને 10 વર્ષની સજા સંભળાવી છે. 19 નવેમ્બરના રોજ, પાકિસ્તાનની એક…

હવે CBIએ તપાસ કરવી હશે તો લેવી પડશે રાજ્યની મંજૂરી, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સીબીઆઈને હવે તપાસ માટે જે તે રાજ્યની મંજુરી લેવી ફરજીયાત બનાવી દીધી…

સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ…

કંગના અને તેની બહેનને મુંબઈ પોલીસે કેમ ત્રીજીવાર મોકલી નોટિસ?

મુંબઈ પોલીસે અભિનેત્રી કંગના રાનાઉત અને તેની બહેન રંગોલી ચંદેલને 23 અને 24 નવેમ્બરના રોજ રાજદ્રોહના કેસમાં હાજર થવા જણાવ્યું…

આપણા દેશને કઈ કઈ વેક્સિન મળવાનો આશાવાદ છે? કેટલા ડોઝ રિઝર્વ?

16 નવેમ્બરના રોજ, અમેરિકન બાયોટેકનોલોજી કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેની સીઓવીડ -19 રસી રોગ અટકાવવા માટે 94.5 ટકા અસરકારક…

ફ્લાઇંગ રાણી વિશેષ ટ્રેન હવે 31 ડિસેમ્બર 2020 સુધી રોજ દોડાવાશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને સુરત વચ્ચે ફ્લાઇંગ રાણી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન વધારવાનો નિર્ણય…

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટ ટીમનો પોષાક બદલાયેલો જોવા મળશે

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં દેખાશે.…

ગુજરાત ગમગીન: ત્રણ અકસ્માતના બનાવોમાં 15ના મોત, 37થી વધુને ઈજા

ગુજરાતમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓમાં 15 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 37 થી વધુ વ્યક્તિઓને સામાન્યથી…

શું જીઆરપી નિષ્ક્રિય? દારૂની હેરાફેરી રોકવા હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ સક્રીય બની

વેસ્ટર્ન રેલવેના  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ટ્રેનો અને રેલવે પરિસરમાં દારૂની હેરાફેરી કરનારાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે વિશેષ કામગીરી શરૂ…

દિલ્હીમાં કોરોનો વિસ્ફોટ: સરકારે આ રાહતો પાછી ખેંચી લીધી, તમે પણ સાચવજો

દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી…

WHOએ કહ્યું કે કોરોના મારક વેક્સિન ભલે આવે પરંતુ લક્ષણો જણાય તો….

કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી તેની સારવાર માટેની વેક્સીન વિશે સારા સમાચાર આવ્યા હોવા છતાં, વિશ્વ આરોગ્ય સંગઠન વલર્ડ હેલ્થ…

વીઆઈપીઓને ટાર્ગેટનો મનસૂબો રાખનારા જૈશના બે આતંકી પકડાયા

 દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે આતંકીની ધરપકડ કરી છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ મુજબ, આ…

વ્હોટસએપ બદલશે તમારો ચેટિંગ નો અનુભવ, કેવી રીતે?

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ચેટિંગનો અનુભવ બદલી દેશે. વોટ્સએપે તેના બીટા યુઝર્સ માટે વૉલપેપર્સ રજૂ કર્યા છે. રિપોર્ટ મુજબ વોટ્સએપે…

દિવાળીની શુભકામના આપવા પર કોહલી શા માટે ટ્રોલ થયો, કંગનાએ શું શરત મૂકી?

દિવાળી સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફેન્સને દિવાળીના પર્વ નિમિત્તે શુભકામના પાઠવવાની સાથે એક વીડિયો મેસેજ શેર કર્યો…

ચર્ચામાં: બિહારમાં ઝંડો ગાડનાર અસુદ્દીન ઓવૈસી એક સમયે ફાસ્ટ બોલર હતા

કોલેજના દિવસોમાં ક્રિકેટના ક્ષેત્રમાં ફાસ્ટ બોલર તરીકે ઉતરેલા અસદુીન ઓવૈસીએ આશરે બે દાયકા પહેલા હૈદરાબાદના ચારમિનાર વિસ્તારથી રાજકીય ઇનિંગ્સની શરૂઆત…

તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.…

બર્થ ડે કેક પર ફૂંક મારીને ખાશો તો કોરોના અડફેટમાં લેશે, અહીં 22 સપડાયા

બર્થડે બોયની માતાએ કેક ન ખાતા કોરોના નેગેટિવ આવ્યા, બીજા રૂમમાં બેસેલા અને ભોજન ન લેનારા પણ નેગિટિવ આવ્યા અમદાવાદમાં…

અરબ કન્ટ્રી અબુધાબીમાં સ્વામીનારાયણ મંદિર આ‌વુ હશે…

અરબ કન્ટ્રી સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં 20 હજાર વર્ગમીટર જમીનમાં BAPS સંસ્થા દ્વારા ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું…

રાહુલમાં નિપુણતાનો અભાવ, મનમોહનસિંહ પ્રમાણિક-સત્યાવાદી: ઓબામાનું પુસ્તક

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’…

Translate »