Surat હદ પાર:સુરતમાં કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધું newsnetworksMarch 30, 2021 કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધું પોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો વીડિયો વાઇરલ થયો સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત…
Surat નવા મહિલા મેયરે-માસ્કના દંડમાંથી મુક્તિના 24 કલાકમાં પોલીસ કમિશનરે કહ્યું- માસ્કનો દંડ તો થશે જ newsnetworksMarch 27, 2021 મેયર હેમાલી બોઘાવાલાના માસ્કના દંડમાંથી મુક્તિના નિવેદનની શહેરભરમાં ભારે ટીકા થઇ કોરોના સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના સૂચનો…
Surat રોટરી ક્લબ ઓફ સુરત ડીસ્ટ્રીકટ 3060ની સર્વશ્રેષ્ઠ ક્લબ ને નિખિલ મદ્રાસી સર્વશ્રેષ્ઠ પ્રમુખ ઘોષિત newsnetworksMarch 9, 2021 ઉમરગામથી નડિયાદ, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ચોક્કસ ભાગોને સમાવતા રોટરી ડીસ્ટ્રીકટ 3060ની 104 ક્લબોમાંથી 60 થી 90 સભ્યોની કેટેગરીમાં સુરતની…
Surat સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે newsnetworksFebruary 20, 2021 સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી…
Surat સુરતમાં બિલ્ડર-ડાયમંડના વેપારીની ૧૭ વર્ષીય પુત્રીઍ દીક્ષા લીધી newsnetworksFebruary 16, 2021 છેલ્લા પાંચ વર્ષથીઍ ઍના ફોઇ સાધ્વી પાસે જ રહે છે પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી
Surat લ્યો બોલો ! 16 વર્ષનો સગીર-સગીરા ભાવનગરમાં રૂમ ભાડે રાખી પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા newsnetworksFebruary 13, 2021 કાપોદ્રાની સગીરાને ભગાડી જનાર ભાવનગરના 16 વર્ષીય કિશોર સામે રેપ-પોક્સોનો ગુનો દાખલ
Surat સુરતમાં ધૂમ સ્ટાઇલે બાઇક અને ઓવર સ્પીડમાં કાર ચલાવનાર ખેર નહીં : IPC 308 મુજબ ગુનો નોંધશે newsnetworksFebruary 13, 2021 પોલીસે ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર ચાર બાઇક ચાલક અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર બે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat નવી ગાઈડલાઈન : GSTના દરોડા દરમિયાન મહિલા અધિકારીને સાથે રાખવાં પડશે newsnetworksFebruary 13, 2021 કોઇ પણ સર્ચ દરમિયાન પંચનામાં માટે સાક્ષી તરીકે સરકારી કર્મચારી અથવા બેન્ક કર્મચારીને રાખવા.
Surat સ્માર્ટસિટી સુરતમાં ઠેરઠેર કચરાના ઢગલાથી પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ newsnetworksFebruary 13, 2021 સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા ક્રમે આવેલા સુરતમાં ગંદકી દેખાતા આશ્ચર્ય
Surat ડિંડોલીમાં કચરાની આડમાં દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો newsnetworksFebruary 13, 2021 પોલીસે કચરાના ઢગલા નીચેથી દારૂ ઝડપી ૯૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
Surat શહેરના કાંસકીવાડમાં ત્રણ બિલ્ડરોની નાલાયકી : ટ્રસ્ટની જગ્યા પર બનાવટી પ્લોટિંગ કરી નાંખ્યું newsnetworksFebruary 12, 2021 શહેરમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં…
Surat સુરત મનપાની ચૂંટણી: 30 વોર્ડ 3185 મતદાન મથકો પર 15825 સ્ટાફ તહેનાત રહેશે newsnetworksFebruary 11, 2021 સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી આગામી તા.21-2-2021ના રોજ યોજાનાર છે, ત્યારે સમગ્ર તંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો…
Surat સુરત મનપાની ચૂંટણી જંગ : ઉધનામાં ભાજપનો તો લિંબાયતમાં ભાજપ સિવાયના ઉમેદવારનો વિરોધ newsnetworksFebruary 10, 2021 ઉધના વોર્ડ નં-૨૪માં ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચારમાં વિરોધ કરાયો, લીંબાયતમાં પટેલ નગરમાં ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટીઍ વેશ કરવો નહિ ના બેનરો લાગ્યા
Surat પિતરાઇ ભાઇ-બહેન વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોનો કરૂણ અંત newsnetworksFebruary 9, 2021 લક્ષ્મી ઉર્ફે પુનમ અને સંતરામ નિશાદ ફાંસો ખાઈ આપઘાત કર્યો
Surat પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા newsnetworksFebruary 9, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ…
Surat પુણાગામમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ-લૂંટની ઘટનાથી ચકચાર newsnetworksFebruary 7, 2021 ભાગ્યલક્ષ્મી જવેલર્સમાં બન્યો બનાવ, બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઅોઍ કર્યો ગોળીબાર, પ્રતિકાર કરનાર કારીગર આદર્શ પાઠકને જમણા પગમાં ગોળી વાગી
Surat પાસ અગ્રણી ધાર્મિક માલવિયાઍ કોંગ્રેસમાંથી કેમ અચાનક ઉમેદવારી ન નોંધાવવાનું કર્યું નક્કી? newsnetworksFebruary 6, 2021 પાટીદારોનો ગાઢ ગણાતા વોર્ડમાં ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે પણ કપરા ચઢાણ
Surat સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ newsnetworksFebruary 6, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ…
Surat રૂદરપુરામાં પરિણીતાનું ગળુ દબાવી હત્યા newsnetworksFebruary 5, 2021 રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું ગઈકાલે કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવ અંગે…
Surat ઉમેદવારો જાહેર થતા જ સુરતમાં ભાજપમાં ભડકો newsnetworksFebruary 5, 2021 સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે.…
AllSurat સુરતમાં લગ્નમાં આવતી મહારાષ્ટ્રની લકઝરી બસને નડ્યો અકસ્માત, ત્રણના મોત, સાતને ઈજા newsnetworksFebruary 5, 2021 તાપી જિલ્લાના બાજીપુરા નજીક આજે મળસ્કે મહારાષ્ટ્રના માલેગાંવથી ૩૫ જાનીયાઅોને લઈને સુરત લગન્માં આવતી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. રોડની…
Surat પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો newsnetworksFebruary 4, 2021 દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ, પખવાડિયા અગાઉ જ મૈત્રી કરારથી રહેવા આવેલી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી મારમાર્યો
Surat ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પાડવાની કામગીરી સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ newsnetworksFebruary 4, 2021 મજુરા અને ચોર્યાસી તાલુકામાં આવેલા ઝીંગા તળાવોના ડિમોલીશનની કામગીરી ઉપર સ્ટે આપવામાં આવ્યો
Surat તસવીરોમાં જુઓ વહેલી સવારે તાપી નદી કિનારે ધુમ્મસ ભયુ વાતાવરણ newsnetworksFebruary 3, 2021 શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે વહેલી સવારે સૂર્યપૂત્રી તાપી નદી કિનારે ધુમ્મસનું આહ્લાદક વાતાવરણ…
Surat કતારગામની પરિણીતાને હોટલમાં ધેનયુક્ત ઠંડુ પીણું પીવડાવ્યા બાદ દુષ્કર્મ ગુજારાયું newsnetworksFebruary 3, 2021 પોલીસ કેસ કરશે તો જેલમાંથી છુટી પતિ અને સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી
Surat ખજોદના ગેરકાયદે ઝીંગા તળાવો પર તવાઈ : ડિમોલિશન શરૂ newsnetworksFebruary 2, 2021 ડાયમંડ બુર્સની પાછળના ભાગે બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તોડવાની શરૂઆત
Surat મેડીકલ સ્ટોરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખની માંગણી કરાઈ newsnetworksFebruary 2, 2021 પુણાગામની હંસમોર બ્યુટી પાર્લરની સમુન રાજપુત સહિત ત્રણ મહિલા સામે ગુનો દાખલ, યુવકને પૈસા નહી આપે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
Surat આ શહેરમાં નજીવી બાબતે એક 13 વર્ષીય તરુણે 12 વર્ષના બાળકને ફટકા મારી હત્યા કરી newsnetworksJanuary 29, 2021 સુરતમાં બાળકાે બાળકાેના ઝઘડાએ હત્યાનું રૂપ લઈ લીધું હતું. મારવાથી મરી જાય તેવું પણ સહજભાવે નહીં જાણતા એક 13 વર્ષીય…
Surat સુરતના ઓલપાડના મંદરોઈ ગામેથી ગેરકાયદે ઝીંગા તળાવોનાં ડિમોલિશન કામગીરીનો પ્રારંભ newsnetworksJanuary 27, 2021 સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો સામે જિલ્લા કલેકટરે લાલ આંખ…
Surat કેપી હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ newsnetworksJanuary 27, 2021 કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અડાજણ ફિરદોષ ટાવર પાસે ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈથી મુખ્ય અતિથિરૂપે પધારેલા…