સુરતમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ચેઇન-સ્નેચિંગના રવાડે ચડતાં ઝડપાયા

પોલીસે ગુજરાતભરના 12 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો સુરતમાં ચેઇન-સ્નેચિંગ કરતો ટીવી-સિરિયલ એક્ટર અને બિલ્ડર ઝડપાતાં પોલીસ પણ ચોંકી ગઈ…

Translate »