કોહલી અને IPLની ટ્રોફી:એક એવી પ્રેમકથા, જે પૂરી થવાનું નામ જ નથી લેતી, છેલ્લાં 4 વર્ષમાં માત્ર 1 વાર પ્લેઓફમાં ક્વોલિફાઇ થઈ RCB

એક એવી પ્રેમકથા, જે પૂરી થવાનું નામ જ નથી લેતી, છેલ્લાં 4 વર્ષમાં માત્ર 1 વાર પ્લેઓફમાં ક્વોલિફાઇ થઈ RCB

કોહલી 2013થી IPLમાં RCBની કપ્તાની કરી રહ્યો છે પરંતુ સુધી ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી ભારતીય ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડ છે વિરાટ કોહલી. તે જાણીતો છે પોતાનાં પેશન અને અગ્રેશન માટે. જોકે પેશન અને અગ્રેશન છતાંય તેની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બની શકી નથી. RCB ફ્રેન્ચાઇઝ અને ફેન્સ આ હારના ક્રમને…

Read More
Translate »