Sports બીસીસીઆઈ પ્રમુખ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ newsnetworksFebruary 1, 2021 ગાંગુલીની ધમનીઓમાં બ્લોકેજ હોવાના કારણે તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને બે સ્ટેન્ટ નાંખવામાં આવ્યા હતા.