Gujarat Lok Sabha Election 2024 Phase 3 LIVE: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ newsnetworksMay 7, 2024July 13, 2024 લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી…
Exclusive દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા newsnetworksFebruary 22, 2021 સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ…
Exclusive ભાજપ હોઈ કે કોંગ્રેસ આપણે ઘી કેળા : સુરત વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા newsnetworksFebruary 15, 2021 રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર…
Exclusive સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં જ મારામારી newsnetworksFebruary 15, 2021 પોલીસની હાજરીમાં જ બંને ઉમેદવારો લડી પડ્યા હતા. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી થઈ હતી. મોરબી…
Surat સુરત મનપાની ચૂંટણી: 30 વોર્ડ 3185 મતદાન મથકો પર 15825 સ્ટાફ તહેનાત રહેશે newsnetworksFebruary 11, 2021 સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી આગામી તા.21-2-2021ના રોજ યોજાનાર છે, ત્યારે સમગ્ર તંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો…
Politics ભાજપના મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતી બિનહરિફ વિજતા જાહેર થતા AMC ના પહેલા કોર્પોરેટર newsnetworksFebruary 11, 2021 નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી…
Exclusive સુરત શહેરના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુ મોરડીયાને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવા ની શું થઇ ઘટના, જાણો newsnetworksFebruary 11, 2021 સુરત શહેરમાં ડભોલી વિસ્તારમાં આવેલી હરિ દર્શન સોસાયટીમાં કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્યને સવાલ પૂછનારને પોલીસ ઉપાડી ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં…
Surat પાલિકાની ચૂંટણીઃ વોર્ડ-૨૪માં રાજકીય નેતાઅોને પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા newsnetworksFebruary 9, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઍ્ક તરફ રાજકીય પક્ષો સહિતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરી દીધુ છે તો બીજી તરફ…
Surat સુરતમાં ઉમેદવારીને લઈને કોગ્રેસમાં પણ ભડકો : કાર્યલયની અોફિસમાં તોડફોડ newsnetworksFebruary 6, 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની ટીકીટ ફાળવણીને લઈને ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો જાવા મળ્યો છે. આજે સવારે ચોકબજાર મક્કાઈપુલ ખાતે આવેલ…
Surat ઉમેદવારો જાહેર થતા જ સુરતમાં ભાજપમાં ભડકો newsnetworksFebruary 5, 2021 સુરત મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે સાંજે સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવાની સાથે કેટલાક વોર્ડમાં ભારે વિરોધ ઉઠ્યો છે.…
Gujarat ગુજરાતમાં અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 1 માર્ચે યોજાશે newsnetworksFebruary 4, 2021 બન્ને બેઠકની ચૂંટણી અલગ-અલગ પણ મતદાન એક જ દિવસે,
Exclusive મોદીની ભત્રીજીઍ કોર્પોરેશન ચૂંટણી માટે ટિકિટ માગી newsnetworksFebruary 1, 2021 મોદીનો પરિવાર રાજકારણથી દૂર રહ્નાા છે, ત્યારે ભત્રીજી દ્વારા ટિકિટની માગથી ભાજપ હોદ્દેદારો સહિતનાને આડ્ઢર્ય
Politics સુપ્રીમ કોર્ટમાં 1-વોર્ડ, 1-બેઠક માટે આખરી સુનાવણી સંભવત: 24 નવેમ્બરે newsnetworksNovember 6, 2020 સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની 2020ની ચૂંટણીઓમાં એક વૉર્ડ એક બેઠકની માગણી સાથેની કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કરેલી…
Expose એનાલિસિસ: ખાલી પાંચ વર્ષમાં નીતીશના મંત્રીઓની સંપત્તિ 290% સુધી વધી ગઈ newsnetworksOctober 26, 2020 બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના કેબિનેટ મંત્રીઓની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં 290% જેટલી વધી ગઈ છે. આ સરકારના 22 મંત્રી ફરી…