દિવ્યાંગો ને વ્હીલ ચેરની વ્યવસ્થા ના મળવાથી જાણો ચુંટણી અધિકારી પર શું આરોપ લગાવ્યા

સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ પાસે ના બુથ મથક માં અડધો કલાક વાતચીત કર્યાં પછી બીજી વોર્ડ 4 માં સાધના સ્કૂલ કાપોદ્રા મતદાન મથકની મુલાકાત લેતાં અધિકારીઓએ આનો કોઈ જવાબ ન આપ્યો હતો, જેના સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો અને તેમનું કહેવું છે કે ચૂંટણી પંચને મેડિકલ સ્ટાફ આપ્યો હતો પરંતુ અપંગ મતદારો માટે સુવિધાઓના નામ કંઈ નહોતા. આ અધિકારીને આવેદન પત્ર આપેલ કહે છે આ શબ્દો છે મોટા વરાછા માં રહેતા દિવ્યાંગ ભાવેશ વાધાણી ના.. મિત્રો તમને જો કોઈ પ્રશ્નો હોઈ તો પ્રૂફ સાથે અમને શેર કરો અમે તમારા પ્રશ્નો ને વાચા આપવાનું કામ કરશું…

Leave a Reply

Translate »