Sports 22 વર્ષ પછી ચેન્નઇમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત newsnetworksFebruary 9, 2021 ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે