Health સુરતમાં 1247 કાેરાેના વાેરિયરને મુકાય રસી, વેક્સિન લેનારે કહ્યું કે ડરવાની જરૂર નથી newsnetworksJanuary 16, 2021 સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરો આપવાનો શુભારંભઃકોરોનાના અંતનો આરંભ થઇ…
Health સુરત જિલ્લાના આ તાલુકાના 400 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને સૌપ્રથમ મુકાશે રસી newsnetworksJanuary 15, 2021 સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ…
News & Views ‘પાસ’ ફરી એક્ટિવ: 26મીએ ખેડૂત સમર્થનમાં પદયાત્રા કાઢશે, પોલીસ પરમિશન માંગી, ન મળે તો શું કરશે? newsnetworksJanuary 15, 2021 રાજા શેખ, સુરત (98980 34910) પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક્ટિવ થઈ રહી છે. ફરી અનામતની માંગણી સાથે નહીં પણ…
News & Views શું સુરતમાં લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટોઈંગ ન થયા હતા? આરટીઆઈમાં તો એવો જ ખુલાસો થયો છે!! newsnetworksJanuary 15, 2021 લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટ્રાફિક ક્રેઈનથી ટોઈંગ કરવામાં આવ્યા હોવાનો ટ્રાફિક ડીસીપીનો ખુલાસો ખોટો હોવાનું અને માત્ર 8 જ વાહનો…
Surat બર્ડ ફ્લૂ ફેલાય રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પશુચિકિત્સકોની ભરતી કરો newsnetworksJanuary 15, 2021 વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં પણ બર્ડફ્લુ ના કેસો સામે…
Health શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ newsnetworksJanuary 15, 2021 સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮…
Surat ઠોઠબ ગામની બ્લોકનં.૨૧ અને ૨૩ વાળી જમીનોમાં ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં ઓલપાડ મામલતદારનો આદેશ newsnetworksJanuary 13, 2021 નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ગેરકાયદેસર ઝીંગા તળાવોને સ્વખર્ચે…
News & Views મનપાએ 732 કરોડના બાકી વેરાની વસૂલાતમાં ભ્રષ્ટાચાર કર્યો, પ્રજાને દેવાદાર કરી: ‘આપ’નો આરોપ newsnetworksJanuary 13, 2021 સુરત મહાનગર પાલિકાએ વેરા વસુલાતમાં 732.24 કરોડનો ભ્રષ્ટાચાર કરીને પ્રજાને દેવાદાર બનાવી છે અને ખાનગી કંપનીઓને ઘી-કેળા કરાવ્યા હોવાનો આરોપ…
Business ટેકનોલોજીની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર વધ્યું છે ત્યારે વિશ્વમાં અશકય કશું રહયું જ નથી : સોનુ શર્માની યુવાઓને હાંકલ newsnetworksJanuary 13, 2021 સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૧ર જાન્યુઆરી ર૦ર૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે…
Business પારુલ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી પહેલી હાયબ્રીડ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’ newsnetworksJanuary 13, 2021 શહેરની પારુલ યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ને વેગ આપવા તથા સમશ્યાઓ અને પડકારો નું સમાધાન આપતી સ્ટાર્ટઅપ્સ તેમજ તમામ…
News & Views (વીડીયો) હીરા બુર્સમાં ભ્રષ્ટાચારનો આપનો આરોપ, પોલીસે પ્રદેશ અધ્યક્ષને ટીંગાટોળી કરતા કેજરીવાલ ભડક્યાં newsnetworksJanuary 13, 2021 સુરતના ખજોદના ડાયમંડ બુર્સમાં 21 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ભાજપ શાસકો સામે લગાવીને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા…
Surat ટોલ નાબૂદી અભિયાન ઉતરાયણ બાદ ગલીગલી લઈ જવાશે: દર્શન નાયક newsnetworksJanuary 13, 2021 તા.13/01/2021 ને બુધવારના રોજ માગરોલ તાલુકાના મોસાલી ગામ ખાતે સુરત જિલ્લા અને શહેરના નાગરિકોના વાહનોને ભાટિયા તથા કામરેજ ખાતેના ટોલનાકા…
Health સુરત જિલ્લામાં 297780 લોકોને મુકાશે કોરોના રસી, 16મી માટે ટીમ તૈયાર newsnetworksJanuary 13, 2021 તા.૧૬મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ…
Health ભલે પધાર્યા: 93,500 ડોઝ વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો, પૂજા કરી વધાવ્યા newsnetworksJanuary 13, 2021 સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે…
Business ઉત્તરાયણમાં લહેરીલાલા સુરતીઓ લઈ આવ્યા ઈમ્યુનિટી બુસ્ટર ચીકી! newsnetworksJanuary 11, 2021 કોરોનાકાળમાં પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ ખાદ્ય પદાર્થમાં પણ અવનવા અખતરા કરતા જોવા મળી રહ્યા છે.…
News & Views ત્રણ એફિલટાવરના વજન જેટલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ આપણા દેશમાં નીકળ્યો..!! newsnetworksJanuary 11, 2021 ભારતમાં પાછલા 7 મહિનામાં 33 હજાર ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયોબહાર નીકળ્યો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં…
Gujarat ગુજરાતમાં બર્ડફ્લૂનો પગપેસારો, સાવલીમાં મૃત કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ newsnetworksJanuary 11, 2021 ગુજરાતમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાનાં મોત થયાં બાદ 5 સેમ્પલ મોકલી ભોપાલ ખાતે રિપોર્ટ કરાવતા 3…
News & Views ચિંતાઃ ગુજરાત સહિત 7 રાજ્યાેમાં મળ્યાે બર્ડફ્લૂ, કેન્દ્રએ ત્વરિત રિપાેર્ટ માટે બનાવી ટુકડી newsnetworksJanuary 10, 2021 કેન્દ્ર સરકારે કહ્યું કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટિ…
News & Views સાેમવારથી SSC અને HSCના વિદ્યાર્થીઆે જશે સ્કૂલે, CBSCએ લીધાે આ નિર્ણય newsnetworksJanuary 10, 2021 કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ…
Health ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા newsnetworksJanuary 10, 2021 રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…
News & Views કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના લોકાર્પણ પર સીએમએ કાેંગ્રેસને આડેહાથ લીધી.. newsnetworksJanuary 10, 2021 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે…
Gujarat 91મી કે-9 વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી મુખ્યમંત્રી કહ્યું એલએન્ડટીએ અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું newsnetworksJanuary 10, 2021 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેક ઈન ઈન્ડિયાના વિઝન હેઠળ એલ. એન્ડ ટી. હજીરા દ્વારા નિર્મિત થયેલી ૯૧મી કે-૯ વ્રજ ટેન્કને લીલી…
Surat સુરતમાં જાહેર સ્થળાે પર તમે પતંગ નહીં ચગાવી શકાે, કમિશનરે શું નિયમ જાહેર કર્યા newsnetworksJanuary 10, 2021 આગામી ઉત્તરાયણ તથા વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણીને ધ્યાને લઈ હાલની પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક…
Politics સુરત કાેંગ્રેસનું સંકલ્પ પત્રઃ કાેપી પેસ્ટ વધારે, દિમાગ લગાવ્યું હાેય તેવું લાગતું નથી newsnetworksJanuary 6, 2021 રાજા શેખ, સુરત (9898034910) ગુજરાત કાેંગ્રેસ મહાનગરપાલિકાઆેની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. એક દિવસ પહેલા અમદાવાદમાં હેલાે ગુજરાત લાેંચ કર્યા…
AllSurat ગાેલ્ડન-સિલ્વર પસંદગીના નંબરાે માટે સુરત આરટીઆે કરશે હરાજી newsnetworksJanuary 6, 2021 ૧૧ થી ૧૪થી જાન્યુ દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે.સુરતઃબુધવારઃ- સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન…
News & Views દેશમાં ફરી બર્ડ ફ્લૂની દસ્તક: આટલા રાજ્યો એલર્ટ પર, અહીં રાજકીય આપત્તિની ઘોષણા newsnetworksJanuary 5, 2021 કોરોના સામે હજી લડત જારી છે અને હવે કોરોના વેક્સિનના સમાચાર થોડી રાહત આપી રહ્યાં હતા ત્યા હવે દેશમાં અનેક…
Gujarat રાજ્યના 70 હજાર શિક્ષકોની નોકરી સરકારે સિક્યોર કરી દીધી, કેવી રીતે ? newsnetworksJanuary 5, 2021 રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે જેમા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો- કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ…
Gujarat તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્ત પૂરી થઈ ગઈ છે? નો ટેન્શન, મળી આ રાહત newsnetworksJanuary 5, 2021 કોરોના વાયરસના સંક્રમણના કારણે RC બુક અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના દસ્તાવેજોની વેલીડિટી 31 માર્ચ સુધી લંબાવાઈ છે. અગાઉ કાચા લાયસન્સની…
Surat સુરત, રામનગરની આ દુકાનમાંથી તેલ-ઘી ખરીદતા હોવ તો ચેતી જજો, નકલી પધરાવે છે newsnetworksJanuary 5, 2021 સુરતના રામનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલી ડિવા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું…
News & Views વેક્સિનેશન સુપેરે પાર પાડે તે માટે સુરત મનપાએ કરી કવાયત newsnetworksJanuary 5, 2021 કોરોના સામે જીવન રક્ષક કહેવાતી વેક્સિન આપવા માટેની તૈયારીઓ સુરત મહાનગર પાલિકાએ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે મંગળવારે…