India દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર સરકારને આકરી ફટકાર, તમે આંખ બંધ કરી શકો, અમે નહીં newsnetworksMay 4, 2021 દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કહેર વચ્ચે મંગળવારે ફરી અક વખત દિલ્હી હાઇકોર્ટમાં આ મુદ્દે સુનવણી થઇ. દિલ્હી હાઇકોર્ટે ફરી એક…
News & Views રશિયન રસી સ્પૂતનિક-વીની પહેલી ખેપ ભારત પહોંચી, વેક્સિનેશનને મળશે વેગ newsnetworksMay 1, 2021 ભારતે ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપ્યા બાદ રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો આજે ભારત પહોંચી ગયો છે. આ પહેલાં ભારતમાં…
Health વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લઈ શકાય? newsnetworksApril 30, 2021 દેશમાં કોરોના બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લઇ…
Politics પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં કોની બનશે સરકાર ? એબીપી-સીવોટરનો એક્ઝિટ પોલ newsnetworksApril 30, 2021 ABP-Cvoter Exit Poll Results 2021: દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ છે. ચૂંટણીના અંતિમ દિવસ સુધી…
Gujarat જ્યા સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં ગુજરાત સ્થાપ્ના દિનથી 18થી ઉપરના લોકોને વેક્સિન અપાશે: મુખ્યમંત્રી newsnetworksApril 30, 2021 કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આગામી 1લી મેથી 18થી 44ની વયના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. જોકે સ્ટોકની કમીને…
Business 100 વર્ષ જૂની પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી newsnetworksApril 28, 2021 સુરત (ગુજરાત) (ભારત), 22 એપ્રિલ, 2021: આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ…
India ઓક્સિજનના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું આ સમય ગીધ બનવાનો નથી newsnetworksApril 27, 2021 દિલ્હીમાં ઓક્સિજનની માત્રા વચ્ચે દિલ્હી હાઈ કોર્ટના કેજરીવાલ સરકાર પર સંતોષકારક ટિપ્પણીઓ કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર…
India કોરોના પર સુપ્રીમ કોર્ટ પણ ખફા, કહ્યું સંકટના સમયે અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ newsnetworksApril 27, 2021 કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે,…
India સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર newsnetworksApril 22, 2021 કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ…
Exclusive કેમ ફેબ્રુઆરી સુધી 130 દેશોમાં કોરોના રસીનો એક પણ ડોઝ અપાયો ન હતો? newsnetworksApril 19, 2021 ફેબ્રુઆરીના મધ્યભાગ સુધી, 130 દેશોમાં એક પણ ડોઝ આપવામાં આવ્યો ન હતો, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની વસ્તીના ત્રણ ગણા રસી…
Business ‘સ્વર્ગમાં વધુ એક દિવસ’ કાશ્મીરના પર્યટનને પ્રોત્સાહન આપવા આવું થયું પ્લાનિંગ newsnetworksApril 19, 2021 જમ્મુ અને કાશ્મીરની વિવિધ પર્યટન સંભાવનાઓને પ્રોત્સાહન આપવા અને કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પ્રવાસ, પર્યટન અને આતિથ્યની વિવિધ તકો મેળવવા માટે, ભારત…
India 12.38 કરોડ ભારતીયોએ લગાવી લીધી રસી, ગુજરાતમાં વસ્તીના 8.44 ટકા રસીકરણ newsnetworksApril 19, 2021 વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, આજે દેશમાં કોવિડ -19 રસી ડોઝનો સંચિત આંકડો 123.8 મિલિયનને વટાવી ગયો છે.…
News & Views સોશ્યલ મીડીયા પરથી આપત્તિજનક કન્ટેન્ટ હટાવવું પડશે: સરકારે જારી કરી ગાઈડલાઈન newsnetworksFebruary 25, 2021 કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મસ માટે નવી ગાઇડલાઇન રજૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને…
Politics મતદાર ઓળખપત્ર ન હોય તો પણ આ 14 દસ્તાવેજો માન્ય રહેશે, તમે મતદાન કરી શકશો newsnetworksFebruary 20, 2021 રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2021 માટે મતદારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે.…
India કિશોરી પર દુષ્કર્મ કરી સગર્ભા કરનાર આચાર્યને ફાંસીની સજા newsnetworksFebruary 17, 2021 ૧૧ વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ માટે મદદ કરનારને પણ આજીવન કેદ, ૧૫ લાખનું વળતર ચુકવવા આદેશ
India ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા newsnetworksFebruary 17, 2021 ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે
Exclusive લોન્ચ થનારું સેટેલાઈટ ભગવદ ગીતા-મોદીનો ફોટો લઈને જશે newsnetworksFebruary 16, 2021 નેનો સેટેલાઈટનું નામ દેશના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે
News & Views તમે બે-ત્રણ ટ્રિલિયનની કંપની હોઇ શકો છો, પરંતુ લોકોમાં ડર છે કે તેમનો ડેટા બીજે વેચવામાં આવી રહ્નાા છેઃ સુપ્રીમ newsnetworksFebruary 16, 2021 નવી પ્રાઇવસી પોલિસી સંદર્ભે સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સઍપને નોટિસ પાઠવી છે. વોટ્સઍપની નવી પ્રાઇવસી પોલિસીને પડકારતી અરજી પર સુનવણી…
India રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા newsnetworksFebruary 16, 2021 રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…
Gujarat ગુંડાઓને ગુંડાગીરી છોડવી પડશે કાં ગુજરાત છોડવું પડશે : વિજય રૂપાણી newsnetworksFebruary 15, 2021 ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવામાં આવ્યો છે : રૂપાણી
India નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ newsnetworksFebruary 15, 2021 ‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો
News & Views વર્કપ્લેસ માટે નવી ગાઇડલાઇન્સ: કોરોનાના 1-2 કેસ નોંધાવા પર કાર્યાલયો નહીં થાય બંધ newsnetworksFebruary 15, 2021 કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવાને અનુલક્ષીને નવી માનક સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી છે. તે મુજબ…
News & Views રાજસ્થાનના શિક્ષકની અનોખી પહેલ : બોર્ડમાં ટોપ કરનાર વિદ્યાર્થીને સ્વખર્ચે પ્લેનની મુસાફરી કરાવશે newsnetworksFebruary 14, 2021 લૉકડાઉન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં સારો સ્પર્ધાત્મક ભાવ વિકસે ઍ માટે શાળાના શિક્ષકની પહેલ
News & Views શાહીન બાગ : કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે પ્રદર્શન ન કરી શકે : સુપ્રીમ newsnetworksFebruary 14, 2021 ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જાઈઍ, બહાર ધરણાં પ્રદર્શન કરે તો તેમને ખસેડવાનો પોલીસને અધિકાર : શાહીન બાગ કેસ મુદ્દે પુર્નિવચારની અરજી ફગાવાઈ
India રેપના આરોપીને પરીણિતાના હાથના ટેટૂના આધારે જામીન newsnetworksFebruary 14, 2021 ફેસબુક ઉપર મૈત્રી બાંધનારી મહિલાઍ ત્રણ વર્ષ સબંધ રાખ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફસાઈ ગઈ
News & Views ઋષિગંગાનું નવું તળાવ માર્ચ બાદ આફત ઊભી કરી શકે છે newsnetworksFebruary 14, 2021 ઍનડીઆરઍફ જનરલ ડિરેક્ટરે રૈણી ગામ પર તળાવની પુષ્ટિ કરી, ૭૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે
News & Views સ્ટ્રગલની આખરી લાઈન ટચ કરો પછી સ્ટ્રગલ રહેતી નથી: ક્રિકેટર મુનાફ પટેલ newsnetworksFebruary 13, 2021 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત…
Gujarat મનપાના વોટિંગ પહેલા ધો.6થી 8ની શાળાઓ પણ કરાશે શરૂ, વાલીની સંમતિ જરૂરી newsnetworksFebruary 13, 2021 ફાઈલ ફોટો
Surat નવી ગાઈડલાઈન : GSTના દરોડા દરમિયાન મહિલા અધિકારીને સાથે રાખવાં પડશે newsnetworksFebruary 13, 2021 કોઇ પણ સર્ચ દરમિયાન પંચનામાં માટે સાક્ષી તરીકે સરકારી કર્મચારી અથવા બેન્ક કર્મચારીને રાખવા.
Surat શહેરના કાંસકીવાડમાં ત્રણ બિલ્ડરોની નાલાયકી : ટ્રસ્ટની જગ્યા પર બનાવટી પ્લોટિંગ કરી નાંખ્યું newsnetworksFebruary 12, 2021 શહેરમાં જમીન કબજા અને ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં પહેલા માલિકીની કિંમતી જગ્યા પર દબાણ કરે અને બાદમાં…