• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

india

  • Home
  • સોલાર થકી CPP અને IPPથી વીજળી મેળવવી એ ઉદ્યોગકારો માટે મોટી બચતનો સોદો

સોલાર થકી CPP અને IPPથી વીજળી મેળવવી એ ઉદ્યોગકારો માટે મોટી બચતનો સોદો

સ્ટોરી: રાજા શેખ (98980 34910) દેશભરમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર અને વિન્ડ એનર્જી તરફ ઉદ્યોગકારોનો જોક વધી રહ્યો છે. દેશની સૌથી મોટી કંપની ટાટા અને અદાણી બાદ હવે મુકેશ…

દેશની સુપ્રીમ કોર્ટમાં ફાતિમાબીવી હતા પ્રથમ મહિલા જજ, બીજા કોણ કોણ મહિલા જજ હતા?

સરકારે નવ જજોની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં કરી દીધી હોવાના અહેવાલ છે. જેમાં ગુજરાતમાંથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની પણ નિમણૂક કોલેજિયમની ભલામણના આધારે કેન્દ્ર સરકારે કરી…

IRCTC રક્ષાબંધન માટે મહિલા યાત્રીઓને વિશેષરૂપે આપશે 5 ટકા કેશ બેક ઓફર

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC લિમિટેડ) તેની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં લખનૌ-દિલ્હી-લખનૌ (ટ્રેન નં. 82501/02) અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ (ટ્રેન) પર મહિલા પ્રવાસીઓને આવકારવા માટે કંપનીએ તાજેતરમાં તમામ પેસેન્જર હેલ્થ…

JBIMSમાં ત્રીજો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો

મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) દ્વારા યોજાઈ હતી. રૂ. ૧ લાખના બે…

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટીવી એક્ટર દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વીટ કરી

ગુરુગ્રામ, 24 જુલાઇ, 2021: રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaarની એક મનમોહક વાર્તા વિશે વાત કરી રહ્યાં છે. આ વિડિયોમાં દિલીપ જોશી કહે…

ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો

આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની રહ્યાં છે. રાજ્યમાં હવે ત્રણ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ…

સાતમું પગાર પંચ: સરકારી કર્મચારીઓના પગારમાં એક કામદારના પગાર જેટલો વધારો થશે

કોરોનાના કારણે અટકી ગયેલા DA (ડેઈલી એલાવન્સ) માટે કેન્દ્રીય કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ…

કબૂતર માટે બાલ્કનીમાં ચણ ન નાંખી શકે મુંબઈનો પરિવાર : કોર્ટનો ચુકાદો

મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની સંખ્યા વધતાં પડોશીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. કોર્ટે કહ્યું…

કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું

કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના બિઝનેસને બંધ કરીને હાલની જરૂરિયાત મુજબના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. નવી…

નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે

મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની છે. જ્યારે ચીન, અમેરિકા, પાેલેન્ડ…

Translate »