સ્વ. કેશુબાપા, કનોડિયા બંધુઓને મરણોત્તર પદ્મ એવોર્ડ, પોલીસદળમાં પણ અનેકને રાષ્ટ્રપતિ ચંદ્રક

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિનના આગલા દિને વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને…

હરિદ્વારમાં મહાકુંભને લઇને કેન્દ્રની ગાઇડલાઈન જાહેર

કેન્દ્ર સરકારે હરિદ્વારમાં યોજાનારા મહાકુંભને લઈને ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યા…

નેતાજીની જયંતિએ દીદીનો ભાજપને ટોણો, આઝાદ હિંદ ફૌજમાં દરેક ધર્મના લોકો હતા, વિચાર તમામને એકજૂથ રાખવાનો હતો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે એક રેલી કાઢી હતી. શ્યામ બજારમાં TMC…

બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર પિતા કે પુત્રવધૂનો અધિકાર? કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી માટે પેચિદો મામલો

મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી કે પોતાનો વંશ આગળ વધારવા પુત્રના સ્પર્મ તેમને સોંપવામાં આવે

યાદે: સુભાષ ચંદ્ર બોઝનું બારડોલીના હરિપુરામાં સણગારેલા 51 બળદોના સરઘષ સાથે સ્વાગત કરાયું હતું

સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં અહીં યોજાશે પરાક્રમ દિન 23મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર…

કોરોના વેક્સિન લીધા બાદ 600ને સાઈડ ઈફેક્ટ, શું કહ્યું સ્વાસ્થય મંત્રીએ?

ભારતમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. જોકે, અત્યારસુધી વેક્સિન લીધા બાદ સાઈડ ઈફેક્ટના 600 જેટલા મામલા સામે આવ્યા…

સૌથી મોટો કેસ: આ સરકારી બાબુ પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી

ગાંધીનગર, કલોકના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2…

સરકાર નરમ: કૃષિ બિલ 2 વર્ષમાં સ્થગિત કરવા તૈયારી, ખેડૂતો પાછો ખેંચવા પર અડગ

સરકાર અને ખેડૂતોની વચ્ચે 11માં રાઉન્ડની બેઠકમાં પણ કોઈ જ પરિણામ સામે આવ્યું નથી. કેન્દ્રએ ખેડૂતોની સામે બે પ્રપોઝલ મુક્યા…

ખરાબ ટીવી આપનાર ફ્લિપકાર્ટને ગ્રાહક સુરક્ષાએ નોટિસ ઠોકી તો રિફંડ આપવું પડ્યું

ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી…

દેશમાં ધીમા વેકિસનેશનથી સરકાર ચિંતામાંઃ ૫૪ ટકા જ ટાર્ગેટ હાંસલ

નવી દિલ્હીઃ દેશમાં લાંબી ઇન્તજારી બાદ કોરોના વેકસીનના આગમનથી જે ઉત્સાહ સર્જાયો હતો તે ૨૪થી૭૨ કલાકમાંજ ખત્મ થતો નજરે પડી…

પ.બંગાળઃ જલપાઈગુડીમાં ધુમ્મસને લીધે ટ્રક સાથે ત્રણ વાહનો અથડાતાં 14નાં મોત

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ડમ્પર અને વે વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે.…

જાણવા જેવું? જાણો કોણે બાયોટેક કંપનીની કોવેક્સિનની રસી ન લેવી જોઇએ?

એલર્જીના દર્દી, તવાના દર્દી, બ્લીડિંગ ડિસબોર્ડર ધરાવનારા, ગર્ભવતી મહિલાઓ, બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ, ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત બિમારીથી પીડિતી વ્યક્તિ કોવેક્સિનનો ઇન્જેક્શન ન લગાવે.

ભારત કોરોના રસીના દસ મિલિયન ડોઝ દાન કરશે, પાડોશી દેશોને મફત આપશે

અફઘાનિસ્તાન, ભુતાન, નેપાળ, બાંગ્લા દેશ, શ્રીલંકા, માલદીવ્સ અને મોરેશિયસને કોરોનાની રસીના ૧૦ મિલિયન ઍટલે કે ઍક કરોડ ડોઝ ફ્રીમાં આપશે

દેશના આર્થિક પાટનગરમાં નવજાતોને વેચવાનો ચાલતો હતો કારોબાર, ડોક્ટર-નર્સ પણ સામેલ!

ક્રાઈમ બ્રાંચે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે નવજાત શિશુને વેચતી અને ખરીદતી હતી. આ કેસમાં પોલીસે 9 મહિલાઓની ધરપકડ…

જો ગોપનીયતા પ્રભાવિત થતી હોય તો વોટ્સએપ ડીલીટ કરી દો: દિલ્હી હાઈકોર્ટ

મેસેજિંગ એપ વ્હોટ્સએપની નવી ગોપનીયતા નીતિ અંગે દાખલ કરેલી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. પિટિશનમાં એવું…

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અંગે સુનાવણી ટળી: માર્ચની પરવાનગી આપવી કોર્ટનું નહીં પોલીસનું કામ : સુપ્રીમ કોર્ટ

26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે,…

પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનો નિર્ણય પાછો નહીં ખેંચીએ : ખેડૂતોનું એલાન

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલીનું એલાન કર્યું હતું. ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ…

ખેડૂતો ફરી બેઠકની તૈયારીમાં, NIAના ઍક્શન કમિટી વિરુદ્ધ રણનીતિ બનાવાશે

કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે ૫૩મો દિવસ છે. સિંઘુ બોર્ડર પર થોડીવારમાં ખેડૂત સંગઠનોની…

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગો ની એક ફ્લાઇટને રવિવારના ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી અને ટેકનિકલ ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ…

‘બાલાકોટ’ માહિતી અગાઉથી જ અર્ણબને આપવામાં આવી હતી? લીક થયેલી ચેટથી ઉભા થયા પ્રશ્નો

રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણબ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની જાહેર થયેલી કથિત વોટ્સએપ ચેટ્સમાં ઘણી ચોંકાવનારી અને ચિંતાજનક…

Translate »