India બીઍમસી અધિકારી પાણી સમજી સેનિટાઇઝર પી ગયા newsnetworksFebruary 4, 2021 રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્ના હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.