Gujarat સૌરાષ્ટ્રની મદદે DGVCLના 400 કર્મચારીઓ રો-રો ફેરીમાં રવાના, વીજપુરવઠો પૂર્વરત કરશે newsnetworksMay 21, 2021 બીજા 300 વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે : સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે…