• Thu. Mar 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

rtosurat

  • Home
  • ‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા

‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા

સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે પૈકી ટ્રાફિક પોલીસ એ.એસ.આઇ.શ્રી મહેન્દ્રભાઇ બાબુરાવ અને જાગૃત્ત નાગરિક કુશંગભાઇ…

લાઈસન્સ સ્કેમ: 4 વર્ષમાં મેવાડાએ કેટલા ખેલ પાડ્યા? તપાસ થશે?

રાજા શેખ, સુરત સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા માસ્ટર…

લાઈસન્સ કૌભાંડ: સુરત આરટીઓના આસિ. ઈન્સ્પેક્ટર નિલેશ મેવાડા માસ્ટર માઈન્ડ!

સુરત આરટીઓમાં પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગના ‘સારથી’ સોફ્ટવેરમાં ચેડા કરીને 10 જેટલા વાહન માલિકોને પાકા લાઈસન્સ બારોબાર કાઢી આપવાના કૌભાંડમાં આખરે સુરત આરટીઓના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નિલેશ ત્રિભોવનદાસ મેવાડા (હાલ રહે નક્ષત્ર,…

શું ઈન્સ્પેક્ટરો રૂ. 5000 લઈ બારોબાર ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવતા?

રાજા શેખ, સુરત સુરત આરટીઓ હંમેશા વગોવાયેલું જ રહે છે. રાજ્યમાં અમદાવાદ બાદ ભ્રષ્ટાચાર અને વિવાદોના મામલે હંમેશા ‘હોટ’ રહેતા સુરત આરટીઓમાં ઉચ્ચ કક્ષાએ દબાણ બાદ ઈન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે…

સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

. સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૮ નવે.થી તા.૨૦ નવે.ના રોજ થશે.…

RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય વધુ એક કલાક વધાર્યો, પાસ થવાનો રેસિયો પણ વધ્યો!!

સુરત સહિતની રાજ્યની આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો સમય વધુ એક કલાક વધાર્યો છે. જેના કારણે અરજદારોને રાહત થઈ છે. સુરત આરટીઓમાં રોજ 800 જેટલા વાહનચાલકો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ…

આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં અપોઈન્ટમેન્ટ ટૂંકાવવાનો ખેલ? ભાડાંની કારમાં પાસ કરવાનો પણ ધંધો?

રાજા શેખ (98980 34910) સુરત આરટીઓમાં ફરીથી ભાડાની કાર અને ઓટો રિક્ષા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પર દોડતી થઈ ગઈ છે. નવાઈની વાત તો એ છે કે, લાંબી અપોઈમેન્ટને ટૂંકાવીને તાત્કાલિક…

ટ્રાફિક પોલીસના ઈ-મેમોની કોઈ એન્ટ્રી જ નથી થતી, આરટીઓને પણ નથી હોતી જાણ!

સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપાયેલા ઈ-મેમો અપાયાને છ મહિના વીતી ગયા બાદ તે કાયદાકિય રીતે રદબાતલ થઈ જતા હોવાનો મુદ્દો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ઉપાડી દાદ માંગી છે. આવી…

વિદેશી કારના ટેક્સ મામલે આરટીઓમાં ગાંધીનગરથી ટીમ આ‌વતા સન્નાટો

ેહંમેશા ધમધમતી રહેતી સુરત આરટીઓમાં આજે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસથી પાંચ સભ્યોની ટીમ પંડ્યા સાહેબની અધ્યક્ષતામાં તપાઆસાર્થે આવતા કચેરીમાં સન્નાટો છવાયો હતો. પાંચ પૈકી ટીમના ત્રણ સભ્યોએ સુરત આરટીઓમાં તપાસ…

Translate »