• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

solidwaste

  • Home
  • ડોર ટુ ડોર: વેસ્ટર્ન ઈમેજનરીને દંડ ફટકાર્યો, જીગર ટ્રાન્સપોર્ટ સામે મજબૂત પુરાવા ભેગા કરાય રહ્યાં છે!

ડોર ટુ ડોર: વેસ્ટર્ન ઈમેજનરીને દંડ ફટકાર્યો, જીગર ટ્રાન્સપોર્ટ સામે મજબૂત પુરાવા ભેગા કરાય રહ્યાં છે!

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો પર કોઈ પકડ ન હોવાનું વારંવાર ફલિત થતું આવ્યું છે. એવામાં હાલમાં…

અધિકારીઓ આંધળા? : બાળમજૂર કરે છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ!!

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ગોબાચારીની તો તમામ હદ વટી જ ગઈ છે અને તે સામે મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તો લગાતાર આંધળૂકિયા કરી રહ્યાં છે. જો ડોર ટુ…

સોલિડ વેસ્ટ વિભાગનું લિંપણ: જુલાઈની તપાસ હજી પુરી નથી થઈ કે કરાતી નથી?

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટરો બેફામ-બેધડક ગોબાચારી કરી કામદારોના શોષણ સાથે સુરત મહાનગર પાલિકાને પણ ચુનો ચોપડતા હોવાના પુરાવા સાથેના લગાતાર અહેવાલો અમારા દ્વારા પ્રકાશિત કરાયા બાદ મનપાના…

કામદારોનું શોષણ: રાંદેર ઝોનનો ડોર ટુ ડોરનો ઈજારેદાર શ્રમ આયોગમાં હાજર નથી થતો!!

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો લગાતાર ઉઠી રહી છે. દરમિયાનમાં જુન માસમાં ચાર જેટલા કામદારોએ સોંગદનામા સાથેની ફરિયાદ…

શું તમે જાણો છો? નં-2 સુરતમાં 3000 સ્કે. કિ.મીમાં સફાઈ થાય છે

ન્યૂઝનેટવર્કસ ટીમ: સુરત શહેરે વર્ષ 2020-21માં સ્વચ્છતમાં નંબર-2 મેળવ્યો છે. પાછલા વર્ષોની સરખામણીમાં આ ક્રમ લગાતાર સુધર્યો છે અને હવે નંબર 1 ઈન્દોરને પછાડીને તે બિરુદ પોતાના નામે કરવાની મથામણ…

ઈમ્પેક્ટઃ ડાેર ટુ ડાેર ગાર્બેજના કાેન્ટ્રાક્ટરાેની ગાેબાચારી મામલે તપાસ શરૂ, 8 જણાંની ટીમ બનીઃ વચેટિયાઆેના ઉધામા

સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910 અમારા અહેવાલાેની અસર આખરે થઈ. સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ અમે એક પછી એક પુરાવા સાથે રજૂ કરેલા ડાેર ટુ ડાેર…

લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે?

સ્ટાેરી: રાજા શેખ – 9898034910 ” Committed to True Zero Waste ” અર્થાત શૂન્ય કચરા માટે ખરી રીતે પ્રતિબદ્ધ એવાે થાય છે અને આ ટેગલાઈન મુજબ ચાલતી ઇકોવિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સિસ…

Translate »