રેલ સંઘર્ષ સમિતિનો ટ્રેનની માંગણી સાથે ઘેરાવ તો હવાઈસેવા માટે પણ આવેદન

મંગળવારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળ દ્વારા રેલ્વે બોર્ડની મુસાફર સુવિધા સમિતિને એક આવેદનપત્ર સુપ્રત…

સુરતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ: ફેબ્રિકસ પ્રોડક્શનમાં 81228 કરોડનું વાર્ષિક ટર્નઓવર, 15 લાખને રોજગાર

સુરતનો કાપડ ઉદ્યોગ આજે 15 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે રીતે રોજગારી આપી રહ્યો છે. અહીં વર્ષે દહાડે…

43 વર્ષના બ્રેઈનડેડ અસ્તિકા પટેલએ સાત લોકોના જીવનમાં ઉજાસ ફેલાવ્યો

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની ઓગણચાલીસમી અને ફેફસાના દાનની તેરમી ઘટના. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર…

ગુનાહિત ઈતિહાસ ધરાવનારા સઈદ અચ્છાએ એંગ્લો ઉર્દુને બદનામ કરતા મેસેજ કર્યાં, કમિશનરને રાવ!

સુરત: સુરતની ખૂબ પ્રતિષ્ઠિત અને 80 વર્ષ પુરાણી શૈક્ષણિક સંસ્થા ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ) અંગે…

13 વૃક્ષોનું વાવેતર કરી ગ્રીનમેનની શહીદોને શ્રધ્ધાંજલિ

તાજેતરમાં હેલિકોપ્ટર ક્રેશનો ભોગ બનેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તેમજ આર્મીના પૂર્વ વડા બીપીન રાવત સહિત તેર લોકોને ગ્રીનમેન તરીકે…

સુરતમાં વડીલ પ્રકાશભાઇ ગાંધીએ મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી

સુરતઃ તાજેતરમાં તામિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના…

કામદારોનું શોષણ: રાંદેર ઝોનનો ડોર ટુ ડોરનો ઈજારેદાર શ્રમ આયોગમાં હાજર નથી થતો!!

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની બૂમો લગાતાર ઉઠી રહી…

ઐતિહાસિક સ્થળો-4: મુઘલસરાઈ: ઈ.સ. 1644માં સુરતના કિલ્લેદાર હકીકતખાને બંધાવ્યું હતુ

ન્યૂઝનેટવર્કસ ટીમ: હાલમાં જ ‘મુઘલસરાઈ’ એટલે કે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી જેમાં ચાલી રહી છે અને જેની અંદર પાંચ…

સ્પેશ્યલ વ્હીકલ પરપઝ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી…

ફટકો મારીને ‘નો- ડ્રગ્સ’ અને ‘અંગદાન’ જાગૃત્તિને પ્રોસ્તાહન

સુરતઃ સફેદ વસ્ત્રોમાં દેવદૂત સમાન નર્સીસ બહેનોએ કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવીને લોકોના સ્વાસ્થ્યરક્ષા કરી છે, ત્યારે તેમનો જુસ્સો બુલંદ બનાવવા…

વિશ્વ અકસ્માત સંભારણા દિન: સુરતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અપાઈ

ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત અને ધ સુરત ડિસ્ટ્રીક્ટ મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓવનર્સ એસોસિયેશને વિશ્વ અકસ્માત સંભારણા…

સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

. સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે.…

ખોટા સહીવાળા સોગંધનામાના આધારે પખાલીવાડ મસ્જિદના ટ્રસ્ટી બનનારાઓને ટ્રિબ્યુનલની ફટકાર!!

સુરત. બડેખા ચકલા સ્થિત પખાલીવાડ મસ્જિદના એક ટ્રસ્ટીના અવસાન બાદ નવા ટ્રસ્ટીઓની નિમણૂંક ખોટી સહી અને ખોટા સોગંઘનામાના આધારે થઈ…

અસર: વીજ કંપની દોડતી થઈ: ઓલપાડ વિસ્તારમાં ટીમો ખડકીને સમારકામ શરૂ કરાયુ

દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રૂરલ વિસ્તારમાં કૃષિ જોડાણ ધરાવતા હજારો ખેડૂતોને ઓછા દબાણથી વીજળી મળવી. નિયત કરવામાં આવેલા કલાકો…

ઐતિહાસિક સ્થળાે-2ઃ સુરતનાે કિલ્લાે બીજી વાર નવનિર્મિત થઈ રહ્યાે છે, ખુદાવંત ખાને હુમલાઆેથી બચવા બનાવ્યાે હતાે

Newsnetworksteam: સુરત શહેરનાે પ્રસિદ્ધ કિલ્લાે ચાેકબજાર સ્થિત તાપી નદીના તટ પર આવેલાે છે આ મજબૂત કિલ્લાે ૧૬મી સદીમાં બનાવાયાે હતાે..…

Translate »