પ્રાથાએ પડકારનો શાનદાર સામનો કર્યો, ફિલઝાહે વિમેન્સ ટાઇટલ જીત્યું
સુરત, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં પ્રાથા પવારે અપેક્ષા મુજબ જ ટાઇટલની હેટ્રિક સર્જી હતી જ્યારે ફિલઝાહ ફાતીમા કાદરીએ વિમેન્સ ટાઇટલ જીતીને ઇતિહાસ રચી…