સુરતમાં ગઈ કાલે મતદાન યોજાયું હતું, જેમાં વરાછા ના કોઈ પણ બૂથ પર વિકલાંગો માટેની સુવિધા ન હતી, રચના સર્કલ પાસે ના બુથ મથક માં અડધો કલાક વાતચીત કર્યાં પછી બીજી વોર્ડ 4 માં સાધના સ્કૂલ કાપોદ્રા મતદાન મથકની મુલાકાત લેતાં અધિકારીઓએ આનો કોઈ જવાબ ન આપ્યો હતો, જેના સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો અને તેમનું કહેવું છે કે ચૂંટણી પંચને મેડિકલ સ્ટાફ આપ્યો હતો પરંતુ અપંગ મતદારો માટે સુવિધાઓના નામ કંઈ નહોતા. આ અધિકારીને આવેદન પત્ર આપેલ કહે છે આ શબ્દો છે મોટા વરાછા માં રહેતા દિવ્યાંગ ભાવેશ વાધાણી ના.. મિત્રો તમને જો કોઈ પ્રશ્નો હોઈ તો પ્રૂફ સાથે અમને શેર કરો અમે તમારા પ્રશ્નો ને વાચા આપવાનું કામ કરશું…