સર્વેઍ કહી દેશના મનની વાત : મોદી પહેલી પસંદ

નવી દિલ્હી. કોંગ્રેસ ભલે કંઇ પણ કહે, પરંતુ કોરોના સંકટ જેવી તમામ મુશ્કેલીઓ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જલવો યથાવત છે. દેશની જનતા આજે પણ પીઍમ મોદીને ઍટલો જ પ્રેમ કરે છે અને જા લોકસભા ચૂંટણી કરાવવામાં આવે તો ભાજપ સરળતાથી બહુમતના આંકડાને પ્રા કરી લેશે. ઇન્ડીયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર, મોટાભાગના લોકો કોરોના મહામારીને સંભાળવાના સરકારી પ્રયત્નોથી ખુશ છે અને જા અત્યારે લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપ જ તેમની પહેલી પસંદ હશે. આ સર્વેક્ષણ હૃ જાન્યુઆરીથી રુહૃ જાન્યુઆરી દરમિયાન રુડ્ડ રાજ્યોમાં કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ રુરૂ,રૂહૃરૂ ઇન્ટરવ્યું કંડક્ટ કરવામાં આવ્યા. સર્વેમાં જાણવા મળ્યું કે ટ્ટહૃ ટકા જનતા કોરોના સંકટનો સામનો કરવાના પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી સંતુષ્ટ છે. તેને લાગે છે. તેમની ઁપ્રભાવી નીતિઓ અને નિર્ણયોના લીધે ભારતને દુનિયાના બાકી દેશોના મુકાબલે ઓછું નુકસાન થયું. સર્વેક્ષણના પરિણામો અનુસાર ઝક્ક ટકા લોકો દ્ગડ્ઢછ સરકારના અત્યાર સુધીના પ્રદર્શનથી સંતુષ્ટ છે. જા અત્યારે લોકસભા ચૂંટણી થાય છે, તો દ્યક્કહૃ લોકસભા સીટોમાંથી પીઍમ મોદીના નેતૃત્વવાળી ઍનડીઍને ક્કહૃ ટકા વોટો સાથે હૃરૂરુ સીટો મળી શકે છે. તો બીજી તરફ ઍકલા ભાજપને જ હૃટ્ટ ટકા વોટો સાથે રૂડ્ડરુ સીટો મળવાની સંભાવના છે. યૂપીઍ માટે સ્થિતિ વધુ બદલાવાની નથી તેને રૂટ્ટ ટકા વોટો સાથે ડ્ડહૃ સીટો મળી શકે છે, જ્યારે ઍકલા કોંગ્રેસને ફક્ત દ્યરુ સીટો પર જ સંતોષ માનવો પડી શકે છે. તો બીજી તરફ અન્ય પક્ષોને હૃજ્રા ટકા મતો સાથે રુરૂડ્ડ સીટો મળી શકે છે. સર્વેમાં સામેલ ઝઝ ટકા લોકોઍ સ્વિકાર્યું કે કોરોનાના લીધે તેમની આવક પર અસર પડી છે. જ્યારે રુડ્ડ ટકાઍ કહ્નાં કે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી રાજ્ય સ્તર પર કોરોના સામે લડાઇનો સવાલ છે, ટ્ટજ્રા ટકા રાજ્ય સરકારોના કામકાજથી ખુશ છે.

Leave a Reply

Translate »