ખાલિસ્તાનનું સમર્થન કરવાનો આરોપ લગાવી ખેડૂત આંદોલન સાથે જોડાયેલા 20 લોકોને NIAનું સમન્સ

ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ લડત ચલાવી રહેલા ખેડૂતાે પૈકી 20 ખેડૂત આગેવાનાેને આજે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ સમન્સ પાઠવ્યુ છે.…

પોલિએસ્ટર યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીનાે વિરોધ કરવા વીવર્સ એકજૂથ થયા, લડતના કરશે મંડાણ

વિતેલા ઘણાં વર્ષાેથી પાેલિએસ્ટર યાર્ન ઉપરની એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ઘટાડવા માટે વીવર્સ લડત ચલાવી રહ્યાં છે પરંતુ તેમાં સરકાર તરફથી…

સ્ટેચ્યુ આેફ યુનિટી હવેથી સીધા ટ્રેન મારફત પહાેંચી શકાશે, આઠ ટ્રેનાેને પીએમ આપશે લીલીઝંડી

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 જાન્યુઆરીના સવારે…

સુરતમાં 1247 કાેરાેના વાેરિયરને મુકાય રસી, વેક્સિન લેનારે કહ્યું કે ડરવાની જરૂર નથી

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરો આપવાનો શુભારંભઃકોરોનાના અંતનો આરંભ થઇ…

સુરત જિલ્લાના આ તાલુકાના 400 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને સૌપ્રથમ મુકાશે રસી

સમગ્ર રસીકરણ અભિયાન અંતર્ગત કુલ 4680 આરોગ્ય કર્મીઓને વેક્સિન અપાશે કોરોના સામે જંગ સમાન વિશ્વના સૌથી મોટા એવા દેશવ્યાપી રસીકરણ…

‘પાસ’ ફરી એક્ટિવ: 26મીએ ખેડૂત સમર્થનમાં પદયાત્રા કાઢશે, પોલીસ પરમિશન માંગી, ન મળે તો શું કરશે?

રાજા શેખ, સુરત (98980 34910) પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી એક્ટિવ થઈ રહી છે. ફરી અનામતની માંગણી સાથે નહીં પણ…

શું સુરતમાં લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટોઈંગ ન થયા હતા? આરટીઆઈમાં તો એવો જ ખુલાસો થયો છે!!

લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટ્રાફિક ક્રેઈનથી ટોઈંગ કરવામાં આવ્યા હોવાનો ટ્રાફિક ડીસીપીનો ખુલાસો ખોટો હોવાનું અને માત્ર 8 જ વાહનો…

બર્ડ ફ્લૂ ફેલાય રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પશુચિકિત્સકોની ભરતી કરો

વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં બર્ડફ્લુ બીમારીનો ફેલાવો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત તેમજ સુરત જિલ્લાનામાં પણ બર્ડફ્લુ ના કેસો સામે…

શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ

સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮…

ઠોઠબ ગામની બ્લોકનં.૨૧ અને ૨૩ વાળી જમીનોમાં ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં ઓલપાડ મામલતદારનો આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ગેરકાયદેસર ઝીંગા તળાવોને સ્વખર્ચે…

મનપાએ 732 કરોડના બાકી વેરાની વસૂલાતમાં ભ્રષ્ટાચાર કર્યો, પ્રજાને દેવાદાર કરી: ‘આપ’નો આરોપ

સુરત મહાનગર પાલિકાએ વેરા વસુલાતમાં 732.24 કરોડનો ભ્રષ્ટાચાર કરીને પ્રજાને દેવાદાર બનાવી છે અને ખાનગી કંપનીઓને ઘી-કેળા કરાવ્યા હોવાનો આરોપ…

ટેકનોલોજીની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર વધ્યું છે ત્યારે વિશ્વમાં અશકય કશું રહયું જ નથી : સોનુ શર્માની યુવાઓને હાંકલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૧ર જાન્યુઆરી ર૦ર૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે…

પારુલ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી પહેલી હાયબ્રીડ સ્ટાર્ટઅપ ઇવેન્ટ ‘વડોદરા સ્ટાર્ટઅપ ડેમો ડે’

શહેરની પારુલ યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ને વેગ આપવા તથા સમશ્યાઓ અને પડકારો નું સમાધાન આપતી સ્ટાર્ટઅપ્સ તેમજ તમામ…

(વીડીયો) હીરા બુર્સમાં ભ્રષ્ટાચારનો આપનો આરોપ, પોલીસે પ્રદેશ અધ્યક્ષને ટીંગાટોળી કરતા કેજરીવાલ ભડક્યાં

સુરતના ખજોદના ડાયમંડ બુર્સમાં 21 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ભાજપ શાસકો સામે લગાવીને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા…

ટોલ નાબૂદી અભિયાન ઉતરાયણ બાદ ગલીગલી લઈ જવાશે: દર્શન નાયક

તા.13/01/2021 ને બુધવારના રોજ માગરોલ તાલુકાના મોસાલી ગામ ખાતે સુરત જિલ્લા અને શહેરના નાગરિકોના વાહનોને ભાટિયા તથા કામરેજ ખાતેના ટોલનાકા…

સુરત જિલ્લામાં 297780 લોકોને મુકાશે કોરોના રસી, 16મી માટે ટીમ તૈયાર

તા.૧૬મીથી સુરત જિલ્લો કોરોના સામેના જંગમાં રસીકરણ અભિયાન માટે સજ્જ બન્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ વિસ્તારમાં તબક્કાવાર રસીકરણ હાથ…

ભલે પધાર્યા: 93,500 ડોઝ વેક્સિનનો જથ્થો સુરત આવી પહોંચ્યો, પૂજા કરી વધાવ્યા

સમગ્ર દેશ જેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો, એવી સ્વદેશી કોરોના વેક્સિન દેશભરમાં જુદા-જુદા શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે…

કૃષિ કાયદા પર સરકારને સુપ્રીમની પછડાટ: ત્રણેય બિલ પર આગલી સુનાવણી સુધી લગાવી રોક

સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓ વિરુદ્ધ દાખલ કરેલી પિટિશનની સુનાવણી કરતાં, આગામી સુનાવણી સુધી આ કાયદાના અમલ પર રોક લગાવી…

વિરુષ્કાને ત્યાં અવતરી નન્નીસી પરી, વિરાટે ટ્વીટ કરી આપી ખુશખબરી

બોલિવૂડની ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે બપોરે દીકરીને જન્મ આપ્યો છે. પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર હેન્ડર સહિતના…

ઉત્તરાયણમાં લહેરીલાલા સુરતીઓ લઈ આવ્યા ઈમ્યુનિટી બુસ્ટર ચીકી!

કોરોનાકાળમાં પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ ખાદ્ય પદાર્થમાં પણ અવનવા અખતરા કરતા જોવા મળી રહ્યા છે.…

ત્રણ એફિલટાવરના વજન જેટલો કોવિડ બાયોમેડિકલ વેસ્ટ આપણા દેશમાં નીકળ્યો..!!

ભારતમાં પાછલા 7 મહિનામાં 33 હજાર ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયોબહાર નીકળ્યો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં…

ગુજરાતમાં બર્ડફ્લૂનો પગપેસારો, સાવલીમાં મૃત કાગડાના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

ગુજરાતમાં ​​વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડાનાં મોત થયાં બાદ 5 સેમ્પલ મોકલી ભોપાલ ખાતે રિપોર્ટ કરાવતા 3…

પ્રાદેશિક પક્ષાેમાં એનસીપીને મળ્યું સાૈથી વધુ ચૂંટણી ફંડ, ટાટાએ કયા-કયા પક્ષાેને આપ્યાે ફાળાે?

ઈલેક્શન કમિશને ગયા નાણાકીય વર્ષમાં પ્રાદેશિક પક્ષો દ્વારા મળેલા દાનની માહિતી બહાર પાડી છે. ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પક્ષોને આપવામાં…

અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન

COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ…

ચિંતાઃ ગુજરાત સહિત 7 રાજ્યાેમાં મળ્યાે બર્ડફ્લૂ, કેન્દ્રએ ત્વરિત રિપાેર્ટ માટે બનાવી ટુકડી

કેન્દ્ર સરકારે કહ્યું કે સાત રાજ્યો-કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટિ…

કાેરાેનાકાળ દરમિયાન રદ કરાયેલી ટ્રેનાેની ટિકિટનું રિફંડ નથી મેળવી શકનારાઆેને મળશે આ રાહત

લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટ્રેનાેની ટિકિટોનું રિફંડ જાે તમે ન મેળવી શક્યા હાેય તાે હવે ચિંતા ન કરતા ભારતીય…

સાેમવારથી SSC અને HSCના વિદ્યાર્થીઆે જશે સ્કૂલે, CBSCએ લીધાે આ નિર્ણય

કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ…

ગુજરાતમાં કાેરાેનાના નવા 671 કેસ, 4ના મોત, સુરત શહેરમાં નાેંધાયા 99 કેસ સામે આવ્યા

રાહતના સમાચાર લગાતાર મળી રહ્યાં છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…

આેસ્ટ્રેલિયનાેને શા માટે વિરાટ કાેહલીએ કહ્યું કે આવી ગુંડાગીરી નહીં ચલવી લેવાય?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું…

કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના લોકાર્પણ પર સીએમએ કાેંગ્રેસને આડેહાથ લીધી..

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે…

Translate »