માેરના ઈંડાઃ બાઈક ડિઝાઈનર મર્હુમ મનયનાે પુત્ર સાકિબ પિતાનું સ્વપ્ન કરી રહ્યાે છે સાકાર

STORY : રાજા શેખ, સુરત મનય બનારસી. નામ તાે સાંભળ્યું જ હશે. દેશભરમાં પ્રસિદ્ધ બાઈક ડિઝાનર મનય બનારસીનું ગયા વર્ષે…

શું પેટા ચુંટણી માટે જ સી પ્લેન નું ઉદ્ઘાટન કર્યું હતું, અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવા બંધ કરાઈ..

છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે અલગ અલગ બહાના હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી, ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી…

ગૌરવ: સુરતી કાપડથી બનશે ભારતીય સૈન્યના યુનિફોર્મ

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form] સુરત માટે ગૌરવની વાત સામે…

સુરત શહેર-જિલ્લામાં 2019માં 7995 માર્ગ અકસ્માતો થયાં, રાજ્યમાં 7428ના માેત

વર્ષ ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફિક વિક્ટીમ્સ નામની સંસ્થાએ ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ ની ઉજવણી કરવાની…

કેવડિયામાં જ નહીં અહીં પણ છે સરદારની વિશાળ પ્રતિમા, 100 ફૂટ પર રાષ્ટ્રધ્વંજ ફરકાવાયો

ગુજરાતના કેવડિયા તો વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેટ્યુ ઓફ યુનિટી છે પણ સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામે પણ…

ન્યાત-જાત, ધર્મના વાડાથી ઉપર ઉઠીને ભરૂચમાં થાય છે કોવિડ દર્દીઓની ફ્રી સેવા

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં 15 દિવસમાં ઊભુ કરાયું નવું કોવિડ કેર સેન્ટર ભરૂચ: દેશના આઝાદી દિને ભરૂચમાં માનવ સેવાનું વધુ…

આ ફેશન ડિઝાઈનર લાવી દિવાળી પૂર્વે 200 મહિલાઓના જીવનમાં પ્રકાશ

સુરતની એક  ફેશન ડિઝાઇનર ડો. હિના મોદી દ્વારા મહિલાઓને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી…

મોટાભાઈના મોતના ત્રીજા દિવસે નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ…

બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે

ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ…

શું કંગનાને કારણે 9 પત્રકારો પર આ ફ્લાઈટમાં પ્રતિબંધ મુકાયો?

સૌથી વધુ યાત્રીઓનું અવાગમન કરતી ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ નવ પત્રકારોને 15 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. એરલાઇન્સની…

ગૌરવ: સુરતી સાઉન્ડ એન્જિનિયરને ‘ચાસણી’ માટે મળ્યો એવૉર્ડ

સુરતના જાણીતા સાઉન્ડ એન્જિનિયર હમઝા દાગીનાવાલાને તાજેતરમાં વિખ્યાત ‘ઇન્ડિયન રેકોર્ડિંગ આર્ટ્સ એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ ફિલ્મ ADR એન્જિનિયર’નો એવૉર્ડ મળ્યો છે.…

ટ્રાફિક પોલીસની માનવતા, કણસતા શ્રમિકને પહોંચાડ્યો હોસ્પિટલ

સુરતમાં રસ્તાપ પર રઝળતા બીમાર શ્રમિક યુવાનને હોસ્પિટલ પહોંચાડી ટ્રાફિક પોલીસે માનવતા દાખવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા સતત 7 દિવસથી…

સુરતીનો રેકોર્ડ: આટલી નજીવી રકમમાં પાંચ દેશોમાં જઈ પર્યાવરણ જાગૃતિ ફેલાવી

સુરતના નિહાર સરસવાળાએ અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેઓએ  ફક્ત 988 ડોલરમાં 5 દેશોની યાત્રા કરી પર્યાવરણ અંગે જાગૃતિ…

આરટીઓમાં ફરિયાદોનો દૌર? સત્તાની સાંઠમારી કે હપ્તાનું રાજકારણ?

સ્ટોરી: રાજા શેખ  સુરત આરટીઓમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુકેશ વિરડીયા નામના શખ્સના નામથી સીએમ સુધી કરાયેલી ફરિયાદે આજકાલ આરટીઓ વર્તુળમાં ખૂબ…

Translate »