India ઓક્સિજનના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું આ સમય ગીધ બનવાનો નથી newsnetworksApril 27, 2021 દિલ્હીમાં ઓક્સિજનની માત્રા વચ્ચે દિલ્હી હાઈ કોર્ટના કેજરીવાલ સરકાર પર સંતોષકારક ટિપ્પણીઓ કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર…
India કોરોના પર સુપ્રીમ કોર્ટ પણ ખફા, કહ્યું સંકટના સમયે અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ newsnetworksApril 27, 2021 કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે,…
India સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર newsnetworksApril 22, 2021 કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ…
India 12.38 કરોડ ભારતીયોએ લગાવી લીધી રસી, ગુજરાતમાં વસ્તીના 8.44 ટકા રસીકરણ newsnetworksApril 19, 2021 વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, આજે દેશમાં કોવિડ -19 રસી ડોઝનો સંચિત આંકડો 123.8 મિલિયનને વટાવી ગયો છે.…
India હોબાળા પછી રેમડેસિવિરનો ગેરકાયદે સ્ટોક અને બ્લેક માર્કેટિંગ રોકવા કેન્દ્ર સરકારનો નિર્ણય newsnetworksApril 12, 2021 ડ્રગ ઇન્સ્પેક્ટરોને ઇન્જેક્શનનાં કાળાં બજાર અટકાવવા કેન્દ્રનો આદેશ કંપનીઓને કહ્યું- પોતાની વેબસાઇટ પર સ્ટોક-ડિસ્ટ્રિબ્યુટરનાં નામ ડિસ્પ્લે કરો કેન્દ્ર સરકારે રેમડેસિવિર…
India લોકડાઉનના ભયથી ફરી પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ, UP-બિહારની ટ્રેન સૂપર સ્પ્રેડર બની શકે છે newsnetworksApril 9, 2021 LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે,…
India સરકાર અને નક્સલીઓ વચ્ચે થઈ હતી સિક્રેટ ડીલ, રાકેશ્વરને છોડાવવા પહોંચેલા પત્રકારોની સામે ખુલાસો newsnetworksApril 9, 2021 નક્સલીઓએ રાકેશ્વર સિંહનું ન અપહરણ કરી લીધું હતુ જોનાગુડા ગામથી 15 કિલોમીટર અંદરના વિસ્તારમાં રાકેશ્વર સિંહને રાખવામા આવ્યો હતો CRPF…
India પરમબીર 8.54 કરોડ, જ્યારે અનિલ દેશમુખ 7.16 કરોડની સંપત્તિનો માલિક; સચિન વઝે પાસે 8 લક્ઝુરિયસ કાર અને 3 કંપની newsnetworksApril 7, 2021 આ કેસ અંગે બોમ્બે હાઇકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના…
India અભિનંદનની જેમ નક્સલોએ બંધક બનાવેલા મારા પતિને પણ મોદી-શાહ છોડાવે newsnetworksApril 6, 2021 મીનુ મન્હાસ, સીઆરપીએફ (કેન્દ્રીય અનામત પોલીસ દળ) કમાન્ડો રાકેશ્વર સિંહનાં પત્ની છે. તેમને જ્યારથી એ સમાચાર મળ્યા છે કે તેમના…
India નક્સલી હુમલાવાળા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જવાનોના મૃતદેહો વિખરાયેલા પડ્યા હતા, ઉઠાવનારું કોઈ ન હતું newsnetworksApril 5, 2021 નક્સલ હુમલામાં સવારે આશરે પાંચ વાગ્યે ભાસ્કરની ટીમ સુકમાના દોરનાપાલથી ગ્રાઉન્ડ ઝીરો માટે રવાના થઈ. 60 કિ.મી.ના કાચા રસ્તા, પગદંડીઓ…
India તાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોતઃ આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે newsnetworksApril 3, 2021 તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી. તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત…
India સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે પાંચ, પરંતુ નોકરી 12 કલાકની થશે newsnetworksMarch 31, 2021 નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.…
India 10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા newsnetworksMarch 31, 2021 મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચાર છે. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ…
India મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા વસૂલીના આરોપની અરજી પર આજે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી newsnetworksMarch 30, 2021 તપાસ CBI અને ED પાસે કરાવવા દાખલ કરાયેલી 2 અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે મુંબઈ હાઈકોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી…
India 24 કલાકમાં 62276 નવા કેસ નોંધાયા,મહારાષ્ટ્રમાં 37000 કેસ,હિમાચલમાં શાળા-કોલેજો 4 એપ્રિલ સુધી બંધ newsnetworksMarch 27, 2021 મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4…
India 10 જ દિવસમાં દંપતિ સહિત બંને દીકરાઓના મોત newsnetworksMarch 26, 2021 છત્તીસગઢના ભિલાઈના સેક્ટર-4માં રહે છે પરિવાર, બે બાળકો અને માતા પણ પોઝિટિવ પરિવારજનોએ સરકાર પાસે આર્થિક મદદ માંગી છત્તીસગઢના દુર્ગ…
India કિશોરી પર દુષ્કર્મ કરી સગર્ભા કરનાર આચાર્યને ફાંસીની સજા newsnetworksFebruary 17, 2021 ૧૧ વર્ષની છોકરી પર વારંવાર દુષ્કર્મ માટે મદદ કરનારને પણ આજીવન કેદ, ૧૫ લાખનું વળતર ચુકવવા આદેશ
India ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા newsnetworksFebruary 17, 2021 ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે
India રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા newsnetworksFebruary 16, 2021 રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…
India નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ newsnetworksFebruary 15, 2021 ‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો
India રેપના આરોપીને પરીણિતાના હાથના ટેટૂના આધારે જામીન newsnetworksFebruary 14, 2021 ફેસબુક ઉપર મૈત્રી બાંધનારી મહિલાઍ ત્રણ વર્ષ સબંધ રાખ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ફસાઈ ગઈ
India રેડિયોઍક્ટિવની ગરમીથી ગ્લેશિયર ફાટ્યું હોવાનો દાવો newsnetworksFebruary 11, 2021 ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. ઍસડીઆરઍફ, ઍરફોર્સ અને તમામ ઍજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને રાત…
India કેનેડાએ અંતે PM મોદી આગળ નમતું જોખ્યું: PM મોદીએ આશ્વાસન આપ્યું newsnetworksFebruary 11, 2021 વડાપ્રધાન મોદી અને કેનેડાના સમકક્ષ જસ્ટિન ટ્રુડો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ
India ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીનું જળ સ્તર વધ્યું, લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા newsnetworksFebruary 7, 2021 ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર…
India મધ્યપ્રદેશમાં શરમજનક ઘટના : જેલમાંથી છુટેલા શખ્સનું પ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરી newsnetworksFebruary 6, 2021 ૩૬ વર્ષીય બંટી રઝાકની પોલીસે ધરપકડ કરી લીધી, પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો
India કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનો દેશવ્યાપી ચક્કાજામ newsnetworksFebruary 6, 2021 “દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત વચ્ચે રાજધાની દિલ્હીમાં ખેડૂતોએ 12 થી 3 વાગ્યાનો ચક્કા જામ શરૂ કરી દીધો છે. કૃષિ કાયદાનો…
India બીઍમસી અધિકારી પાણી સમજી સેનિટાઇઝર પી ગયા newsnetworksFebruary 4, 2021 રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્ના હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.
India શું ખરેખર ગાજીપુર બોર્ડર પરથી દૂર કરવામાં આવી રહ્યાં છે ખીલા? newsnetworksFebruary 4, 2021 પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ ખીલા નીકાળવામાં નથી આવી રહ્યાં, પરંતુ તેને રિપોઝિશન કરવામાં આવી રહ્યાં છે
India સિંગર રિહાના અને થર્નબર્ગે અને મિયા ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ newsnetworksFebruary 3, 2021 નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપસિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ પછી હવે પૂર્વ પોર્ન…
India ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર newsnetworksFebruary 3, 2021 સેવાનિવૃત્ત જજની અધ્યક્ષતામાં હાઇકોર્ટના બે જજ સાથે ત્રણ સભ્યોની કમિટીની રચનાની માંગ કરાઇ હતી.