શિક્ષણમંત્રીની જાહેરાત: સીબીએસસી બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે

કોરોના ઈફેક્ટ વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોની ઘોષણાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી છે. 4 મે થી…

હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે

ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ,…

હવાના પ્રદૂષણથી દેશની જીડીપીને પણ નુકશાન થઈ રહ્યું છે! શું થયો અભ્યાસ?

એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણથી થતા અકાળ મૃત્યુ અને રોગોને લીધે વર્ષ 2019 માં ભારતમાં રૂ.…

સુરતમાં શિયાળ દેખાયું: કંઈ નવી વાત નથી, આ પહેલા પણ રેસ્ક્યુ કરાયા છે

રાજા શેખ, સુરત (98980 34910) સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજની વાડી પાસે બુધવારની મોડી રાત્રે એક શિયાળ લટાર મારતું…

આ કારણોસર ઉમરગામની બાકી બચેલી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝને પણ તાળા લાગી જવાની ભીતી!

આજ રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ મંડળે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વિવર્સ…

શું ખરેખર મહિધરપુરા પાેલીસે ઘડિયાળના વેપારી પાસેથી 8.50 લાખનો તોડ કર્યાે?

સુરતમાં મહિધરપુરા પોલીસે એક ઘડિયાળના વેપારી પાસેથી રૂ.8.50 લાખનાે તાેડ કર્યાે હાેવાના આરાેપથી પાેલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. પાેલીસે…

યુકેથી અમદાવાદ આવેલા પાંચને કાેરાેના, દિલ્હી એક વીકમાં આટલા હજાર ઉતર્યા તાે એલર્ટ

લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 233 જેટલા પેસેન્જર…

કોરોનાને ફેલાતો રોકશે જામીયાની આ સોલાર પાવર ડિસઈન્ફ્કેશન સિસ્ટમ..

જામિયા મિલિયા ઈસ્લામિયાના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સંશોધનકારોએ દૂરદૂરના વિસ્તારોમાં કોવિડ-19ને અટકાવવા માટે સોલાર પાવર્ડ સેલ્ફ જેનરેટિંગ ડિસઈન્પેક્શન સિસ્ટમ વિકસાવી છે.…

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે: રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ…

હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં આ ફેરફાર હશે તો આરટીઓ કચેરીનો ધક્કો નહીં ખાવો પડે

ગુજરાત સરકારે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ અને  ચાલુ લાઈસન્સમાં બીજો પ્રકાર ઉમેરવાની પ્રક્રિયાને સરળ બનાવતા તેને ‘ફેસલેસ’ એટલે કે આરટીઓમાં જઈને…

અદાણીએ ભુલ સુધારી: એરપોર્ટવાળા બોર્ડમાં સરદાર પટેલના નામને ફરી સ્થાન આપ્યું

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ અમદાવાદ એરપોર્ટમાંથી ‘સરદાર વલ્લભભાઇ પટેલ’ નામ દૂર કરી દેવામાં આવ્યું હતું. આ મુદ્દો જોરશોરથી કોંગ્રેસ…

ટ્રાફિક વિભાગના ઈ-મેમો મામલે સુરતના એક્ટિવિસ્ટ તમારા ફાયદાનું આ શું નવું લઈ આવ્યા?

આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ દાદ માંગી છે કે,  ટ્રાફિક નિયમ ભંગ બદલ ૬ મહિનાથી જૂના ઈ-મેમોના દંડ વસુલવા માટે કાયદામાં…

આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ  રાજા શેખ, સુરત સુરત…

રાજકોટની હોસ્પિટલમાં આગથી 5 દર્દી ભડથું, સુપ્રીમે સુઓમોટો નોંધ લઈ ઝાટકણી કાઢી

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. સુપ્રીમે…

સ્વર્ગીય અહેમદ પટેલ સુપુર્દ-એ-ખાક્: મિત્ર પીરઝાદાએ કહ્યું 100 વર્ષ સુધી આવો નેતા નહીં પાકે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી…

વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે…

ગુજરાતમાં ટ્રાયલ માટે વેક્સિન આવી, વડાપ્રધાને કહ્યું તમામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખીશું

ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ‘આત્મનિર્ભર’ ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે  અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચી છે. ભારત બાયોટેક દ્વારા…

આવતા મહિને કેન્દ્ર સરકાર આમના ખાતામાં નાંખશે રૂ. 2000

પ્રધાનમંત્રી કિસાન સન્માનિધિ યોજના અંતર્ગત મોદી સરકાર ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. ઘઉંના વાવણીનો આ સમય…

ભારતીય સેનાની પીઓકેમાં પીન પોઈન્ટ સ્ટ્રાઈક, સેનાએ કહ્યું વાત જૂની છે

ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે. PTIના અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના…

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની તબિયત સુધારા પર, પુત્ર-પુત્રીએ આપ્યા આ અપડેટ

ગુરુગ્રામની મેંદાતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.  શરૂઆતમાં તેઓને આઈસીયુમાં સારવાર…

કેસ વધ્યા તો અહીં માસ્ક ન પહેરવાનો દંડ 500થી વધારીને 2000 કરી દેવાયો

દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કુલ કેસો 5 લાખને વટાવી ગયા છે. દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને…

સ્કૂલ ખોલવા સરકાર મક્કમ તો વાલી મંડળે કહ્યું વિદ્યાર્થીને ચેપ લાગે તો બિલ સ્કૂલ ભરે

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવા માટે સરકારે જાહેરાત કરી દીધી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કેટલીક સ્કૂલોએ…

આપણા દેશને કઈ કઈ વેક્સિન મળવાનો આશાવાદ છે? કેટલા ડોઝ રિઝર્વ?

16 નવેમ્બરના રોજ, અમેરિકન બાયોટેકનોલોજી કંપની મોડર્નાએ જાહેરાત કરી કે તેની સીઓવીડ -19 રસી રોગ અટકાવવા માટે 94.5 ટકા અસરકારક…

ગુજરાત ગમગીન: ત્રણ અકસ્માતના બનાવોમાં 15ના મોત, 37થી વધુને ઈજા

ગુજરાતમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ત્રણ મોટી ઘટનાઓમાં 15 વ્યક્તિઓના મોત થયા છે જ્યારે 37 થી વધુ વ્યક્તિઓને સામાન્યથી…

શું જીઆરપી નિષ્ક્રિય? દારૂની હેરાફેરી રોકવા હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ સક્રીય બની

વેસ્ટર્ન રેલવેના  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ટ્રેનો અને રેલવે પરિસરમાં દારૂની હેરાફેરી કરનારાઓની પ્રવૃત્તિઓને રોકવા માટે વિશેષ કામગીરી શરૂ…

દિલ્હીમાં કોરોનો વિસ્ફોટ: સરકારે આ રાહતો પાછી ખેંચી લીધી, તમે પણ સાચવજો

દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી…

તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.…

રાહુલમાં નિપુણતાનો અભાવ, મનમોહનસિંહ પ્રમાણિક-સત્યાવાદી: ઓબામાનું પુસ્તક

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે ઘણી વાતો લખી છે. ઓબામાએ તેમની આત્મકથા ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’…

Translate »