All બેંકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર પિતા કે પુત્રવધૂનો અધિકાર? કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી માટે પેચિદો મામલો newsnetworksJanuary 23, 2021 મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી કે પોતાનો વંશ આગળ વધારવા પુત્રના સ્પર્મ તેમને સોંપવામાં આવે