કૃતિક ભંડારીની હરકતથી જીમ એસોસિયેશન ખફા, આવા તત્વોને એસો.થી દૂર કરવા મંત્રણા!

 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં…

મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી બીજા જીમમાં જઈ પોલીસના નામે બબાલ કરી આવ્યો!!

થોડા દિવસ પહેલાં જ અડાજણ પોલીસે કૃત્તિકની હેકડી કાઢી હતી પરંતુ…. વીડીયો વાયરલ થતા કૃત્તિક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાત..…

Translate »