Surat મેડીકલ સ્ટોરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખની માંગણી કરાઈ newsnetworksFebruary 2, 2021 પુણાગામની હંસમોર બ્યુટી પાર્લરની સમુન રાજપુત સહિત ત્રણ મહિલા સામે ગુનો દાખલ, યુવકને પૈસા નહી આપે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી