• Fri. Mar 29th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

newsnetworks

  • Home
  • ગુજરાતમાં અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 1 માર્ચે યોજાશે

ગુજરાતમાં અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બન્ને બેઠકોની ચૂંટણી 1 માર્ચે યોજાશે

બન્ને બેઠકની ચૂંટણી અલગ-અલગ પણ મતદાન એક જ દિવસે,

પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ, પખવાડિયા અગાઉ જ મૈત્રી કરારથી રહેવા આવેલી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી મારમાર્યો

ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પાડવાની કામગીરી સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

મજુરા અને ચોર્યાસી તાલુકામાં આવેલા ઝીંગા તળાવોના ડિમોલીશનની કામગીરી ઉપર સ્ટે આપવામાં આવ્યો

બીઍમસી અધિકારી પાણી સમજી સેનિટાઇઝર પી ગયા

રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્ના હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.

13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે

15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે

શું ખરેખર ગાજીપુર બોર્ડર પરથી દૂર કરવામાં આવી રહ્યાં છે ખીલા?

પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ ખીલા નીકાળવામાં નથી આવી રહ્યાં, પરંતુ તેને રિપોઝિશન કરવામાં આવી રહ્યાં છે

કેરેબિયન ક્રિસ ગેઈલની તોફાની બેટિંગ, T10માં ફાસ્ટેસ્ટ ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી

ક્રિસ ગેઈલે નવ છગ્ગા અને છ ચોગ્ગા ફટકારીનને 22 બોલમાં અણનમ 84 રન કર્યા

તસવીરોમાં જુઓ વહેલી સવારે તાપી નદી કિનારે ધુમ્મસ ભયુ વાતાવરણ

શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ઉચકાતાં ઠંડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે વહેલી સવારે સૂર્યપૂત્રી તાપી નદી કિનારે ધુમ્મસનું આહ્લાદક વાતાવરણ સર્જાયું હતું.

કતારગામની પરિણીતાને હોટલમાં ધેનયુક્ત ઠંડુ પીણું પીવડાવ્યા બાદ દુષ્કર્મ ગુજારાયું

પોલીસ કેસ કરશે તો જેલમાંથી છુટી પતિ અને સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ પદ છોડશે, એન્ડી નવા સીઈઓ હશે

બેઝોસ 30 વર્ષ બાદ સીઈઓ પદ છોડી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે કંપનીમાં સેવા આપવાનું ચાલુ રાખશે.

Translate »