Surat ‘ગુડ સમરિટન’ની માનવતા ઉજાગર થઈ: જિલ્લા કલેક્ટરે સન્માનિત કર્યા newsnetworksJanuary 19, 2023 સુરતઃ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડનાર પાંચ ‘ગુડ સમરિટન’ને જિલ્લા કલેકટરે પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જે…