India નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ newsnetworksFebruary 15, 2021 ‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો