News & Views શિક્ષણમંત્રીની જાહેરાત: સીબીએસસી બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે newsnetworksDecember 31, 2020 કોરોના ઈફેક્ટ વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોની ઘોષણાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી છે. 4 મે થી…
Surat સુરત: ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઈન્ટર્નશીપ કરતી યુવતી નાપાસ થતા ફાંસો ખાધો newsnetworksDecember 31, 2020 અડાજણ બદ્રી નારાયણ મંદિર પાસેની કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પમ્પ ચલાવનાર ઉદ્યોગપતિની દીકરીએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી…
Surat ઓલપાડ તાલુકાના ૧૪ ગામોમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં જિલ્લા કલેક્ટરનો આદેશ newsnetworksDecember 31, 2020 સુરત:ગુરૂવાર: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકામાં આવેલા…
Gujarat બોલો.. એન્ટિક વસ્તુ ખરીદવા જાતે છાપી 1.44 કરોડની નકલી નોટો!! newsnetworksDecember 31, 2020 અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાંથી પોલીસે 2 શખ્સને 1.44 કરોડ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સમાંથી એક દિલ્હીનો છે…
Exclusive શું દક્ષિણ ગુજરાતના સહકારી ખાંડ ક્ષેત્રમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? newsnetworksDecember 31, 2020 દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલોમાં ગેરવહીવટની સાથોસાથ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ એક્ટિવિસ્ટ , ખેડૂત અને સહકારી આગેવાન…
All સાયણ ગામે ૨૮ સરકારી આવાસનું આર.એન.બી. ખાતાએ ડીમોલીસન કરતાં હળપતિઓ નિરાધાર newsnetworksDecember 30, 2020 આર.એન.બી.ના અધિકારીઓએ પોલીસ બંધોબસ્ત બોલાવી સરકારી આવાસ તોડી પાડી ગરીબ પ્રજાને રસ્તે રઝળતી કરી દીધી જેમાં સાયણ ગ્રામ પંચાયતની ભુંડી…
All હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે newsnetworksDecember 29, 2020 હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો…
News & Views તમારા સુધી કેવી રીતે પહોંચશે કોરોનાથી બચાવતી વેક્સિન? newsnetworksDecember 28, 2020 જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે, તેમ કોરોના રસીનું સ્વપ્ન સાકાર થવા લાગ્યું છે. દેશમાં જલ્દીથી રસીને મંજૂરી…
All અકસ્માત રાેકાે, ફ્લાયઆેવર બનાવાેઃ કામરેજના લાેકાે રસ્તા પર ઉતર્યા newsnetworksDecember 28, 2020 કામરેજના ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઈને ગામવાસીઆે આજે રસ્તા પર ઉતર્યા હતા અને વર્ષાે જૂની ફલાયઆેવર બનાવવાની માંગણી…
All દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રાે ટ્રેનને પ્રધાનમંત્રીએ આપી લીલીઝંડી, જાણાે તેની ખાસિયત newsnetworksDecember 28, 2020 દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ લીલી ઝંડી દેખાડીને રવાના કરી દીધી. પહેલાં તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન…
All 2021: આ છ રાશિવાળાઓ માટે ખુશીઓ લઈને આવશે, નોકરી-વ્યવસાય કેવા રહેશે? newsnetworksDecember 27, 2020 નોકરી, કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષ 2020 લોકો માટે નિરાશાજનક રહ્યું છે. હવે 2021 માટે થોડો સમય બાકી છે. નવા…
All વધુ પડતું પ્રોટીનથી શરીરને ગેરફાયદા પણ થાય છે, આ અધ્યયન તો આવું જ કહે છે newsnetworksDecember 27, 2020 પ્રોટીન આપણા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગને પુન રિકવરી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. તે મગજના હાયપોથાલેમસ માટે પણ સારું છે, જે…
Gujarat મુખ્યમંત્રીના દિકરી-જમાઈ વિદેશથી આવતા થયા કોરોના ટેસ્ટ, નેગેટિવ, 11 પોઝિટિવ મળ્યા newsnetworksDecember 27, 2020 ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી…
Business પાટીદાર પ્રયાસ: કોવિડમાં રોજગારી ગુમાવનાર 2000 લોકોને નોકરી અપાવવા મથામણ newsnetworksDecember 27, 2020 સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ…
Business જીએસટી રજીસ્ટ્રેશનની પદ્ધતિ વધુ પેચીદી થઇ ,ભ્રષ્ટાચારનો અવકાશ રહે છે newsnetworksDecember 26, 2020 ચેમ્બરમાં ‘જીએસટી’ના પ્રશ્નો વિશે CAITના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ…
Health ગુજરાતમાં કોરોનાના કેસ 890, મોત 7: કેસ ઘટતા રાહત newsnetworksDecember 26, 2020 ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજબરોજ નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે…
Gujarat ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી newsnetworksDecember 26, 2020 બેચાર દિવસથી ભલે સુરત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને પારો એકથી બે ડિગ્રી ઉપર આવ્યો છે પરંતુ ઉત્તર…
News & Views હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે newsnetworksDecember 26, 2020 ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ,…
Expose સુરતના કતારગામ વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા બોટલના વજનમાં થતા કોભાંડનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાયો પર્દાફાશ newsnetworksDecember 26, 2020 સુરત કતારગામ વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા છેલ્લા 1 મહિના થી ગેસ ના સિલિન્ડર માં થતા ભ્રસ્ટાચાર…
India હાઈકોર્ટે યુપી સરકારે કરેલી ફરિયાદ કાઢી નાખી., કેમ? newsnetworksDecember 25, 2020 યશવંતસિંહ નામના વ્યક્તિએ એક ટવીટમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી આદીત્યનાથે રાજ્યમાં જંગલરાજ લાવી દીધું છે જયા કાનૂન વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ જ…
All કોણ પૂરી દુનિયા પર કબજો કરી લેશે? કોણે કરી આવી સચોટ આગાહી? newsnetworksDecember 25, 2020 એક ભવિષ્યવાણી તરફ ફરી દુનિયાના લોકોનું ધ્યાન ખેંચાયું છે. આ બાબાની આગાહી ઘણે અંશે સાચી પડે છે જ્યારે બે-ચાર ખોટી…
Health ઘરથી દૂર ફસાયેલા લોકો પોતિકી આબોહવાનો આનંદ માણી શકે તે માટે બનાવાય પ્રોડ્કટ! newsnetworksDecember 25, 2020 કોરોના વાયરસ પર હજી અંકુશ પામી શકાયો નથી અને નવો સ્ટ્રેન પણ સામે આવ્યો છે ત્યારે બ્રિટનમાં એક કંપનીએ ઘરથી…
World આ બે શહેરમાં ભોજનનો એટલો બગાડ થાય છે કે જેનાથી વર્ષે પાંચ કરોડ ભૂખ્યા જમી શકે! newsnetworksDecember 25, 2020 ચીન ખાદ્યાન્ન સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે નવી નીતિ લાગૂ કરી છે. જે હેઠળ ભોજન બર્બાદ કરવા પર લોકો અને…
News & Views હવાના પ્રદૂષણથી દેશની જીડીપીને પણ નુકશાન થઈ રહ્યું છે! શું થયો અભ્યાસ? newsnetworksDecember 25, 2020 એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે વાયુ પ્રદૂષણથી થતા અકાળ મૃત્યુ અને રોગોને લીધે વર્ષ 2019 માં ભારતમાં રૂ.…
News & Views સુરતમાં શિયાળ દેખાયું: કંઈ નવી વાત નથી, આ પહેલા પણ રેસ્ક્યુ કરાયા છે newsnetworksDecember 25, 2020 રાજા શેખ, સુરત (98980 34910) સુરતના ચોકબજાર ખાતે આવેલા આર્ય સમાજની વાડી પાસે બુધવારની મોડી રાત્રે એક શિયાળ લટાર મારતું…
News & Views આ કારણોસર ઉમરગામની બાકી બચેલી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝને પણ તાળા લાગી જવાની ભીતી! newsnetworksDecember 24, 2020 આજ રોજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રતિનિધિ મંડળે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ દક્ષિણ ગુજરાતના વિવર્સ…
Sports ગુજરાતીઓ પણ કરશે ચીયર્સ: IPL-22 માં ગુજરાતની પણ હશે ટીમ, આ ગ્રુપની તૈયારી newsnetworksDecember 24, 2020 આજે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મળેલી 89મી વાર્ષિક સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. જે મુજબ વર્ષ 2022થી…
Surat સરાહનીય: રક્તની અછત દૂર કરવા ડાયમંડ કંપનીના 283 રત્નકલાકારોએ રક્તદાન કર્યું newsnetworksDecember 24, 2020 કોરોના કટોકટી વચ્ચે રક્તની જરૂરિયાત પૂરી કરવાં સુરત શહેરના નાગરિકોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક રક્તદાન કરી દિલેરીના દર્શન…
All કોવિડ-19નો નવો સ્ટ્રેન કેવો છે? કેમ દુનિયાને ડરાવી રહ્યો છે? ભારતમાં શું? newsnetworksDecember 24, 2020 બ્રિટનમાં સામે આવેલા કોરોના વાઇરસનો નવો સ્ટ્રેનને કારણે ફરી દુનિયા પર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. બ્રિટનમાં આ સ્ટ્રેનને કારણે…