• Fri. Aug 19th, 2022

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Month: December 2020

  • Home
  • દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રાે ટ્રેનને પ્રધાનમંત્રીએ આપી લીલીઝંડી, જાણાે તેની ખાસિયત

દેશની પ્રથમ ડ્રાઈવર વિનાની મેટ્રાે ટ્રેનને પ્રધાનમંત્રીએ આપી લીલીઝંડી, જાણાે તેની ખાસિયત

દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ લીલી ઝંડી દેખાડીને રવાના કરી દીધી. પહેલાં તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન મજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઇડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનની…

2021: આ છ રાશિવાળાઓ માટે ખુશીઓ લઈને આવશે, નોકરી-વ્યવસાય કેવા રહેશે?

નોકરી, કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષ 2020 લોકો માટે નિરાશાજનક રહ્યું છે. હવે 2021 માટે થોડો સમય બાકી છે. નવા વર્ષ સાથે લોકો જીવનમાં નવી સફળતા અને સિદ્ધિઓની ઇચ્છા રાખે…

વધુ પડતું પ્રોટીનથી શરીરને ગેરફાયદા પણ થાય છે, આ અધ્યયન તો આવું જ કહે છે

પ્રોટીન આપણા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગને પુન રિકવરી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. તે મગજના હાયપોથાલેમસ માટે પણ સારું છે, જે આપણા મગજની યાદશક્તિને તીક્ષ્ણ કરવાનું કામ કરે છે. પરંતુ નિયમિત…

મુખ્યમંત્રીના દિકરી-જમાઈ વિદેશથી આવતા થયા કોરોના ટેસ્ટ, નેગેટિવ, 11 પોઝિટિવ મળ્યા

ગુજરાતમાં યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા 1720 મુસાફરોના RTPCR ટેસ્ટ થયા હતા જેમાથી 11 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી રાજ્ય સરકારે તકેદારી રાખી કોરોના વાયરસનાં નવા પ્રકારના સ્ટ્રેનના લક્ષણોની…

પાટીદાર પ્રયાસ: કોવિડમાં રોજગારી ગુમાવનાર 2000 લોકોને નોકરી અપાવવા મથામણ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન), લોક સમર્પણ રક્તદાન…

જીએસટી રજીસ્ટ્રેશનની પદ્ધતિ વધુ પેચીદી થઇ ,ભ્રષ્ટાચારનો અવકાશ રહે છે

ચેમ્બરમાં ‘જીએસટી’ના પ્રશ્નો વિશે CAITના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૬ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ…

ગુજરાતમાં કોરોનાના કેસ 890, મોત 7: કેસ ઘટતા રાહત

ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજબરોજ નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. જયારે સાત…

ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે, હવામાન વિભાગની આગાહી

બેચાર દિવસથી ભલે સુરત સહિત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું છે અને પારો એકથી બે ડિગ્રી ઉપર આવ્યો છે પરંતુ ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે એવું હવામાન વિભાગ દ્વારા…

હવે ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસ માટે વિદેશ નહીં જવું પડે, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી યુનિવર્સિટીઓ ગુજરાતના ધોલેરામાં આવશે

ગુજરાતના ધોલેરામાં 5000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સાઉથ એશિયાનો પહેલો સૌથી મોટો સ્પેશિયલ એજ્યુકેશન રીજન બનશે, જેમાં વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઓ, જેવી કે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને યેલ જેવી સંસ્થાઓ પોતાના કેમ્પસ…

સુરતના કતારગામ વિસ્તારમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા બોટલના વજનમાં થતા કોભાંડનો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરાયો પર્દાફાશ

સુરત કતારગામ વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા છેલ્લા 1 મહિના થી ગેસ ના સિલિન્ડર માં થતા ભ્રસ્ટાચાર ની જાણ થતા છેલ્લા 1 મહિના માં ઘણા લોકો ના…

Translate »